________________ શ્રુતલાભ દીક્ષાયુગપ્રવર્તક, બાલદીક્ષાસંરક્ષક, મહારાષ્ટ્રદેશોદ્ધારક પૂ.આ.ભ.શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના દીક્ષા શતાબ્દિ વર્ષને પામીને તથા નાસિક સંઘોપકારી ગુરુવર્યો વાત્સલ્યવારિધિ પૂ.આ.ભ.શ્રીમદ્ વિજય મહાબલસૂરીશ્વરજી મહારાજા સુવિશાલ ગચ્છાધિરાજ પૂ.આ.ભ.શ્રીમદ્ વિજય પુચપાલસૂરીશ્વરજી મહારાજાના સદુપદેશને ઝીલીને પ્રસ્તુત પ્રકાશનમાં જ્ઞાનનિધિમાંથી લાભાન્વિત બનેલા શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ જૈન .મૂ.પૂ. તપા. સંઘ-નાસિકની શ્રુતભક્તિની અમે હાર્દિક અનુમોદના કરીએ છીએ. લિ. શ્રી પાશ્વભુદય પ્રકાશન ટ્રસ્ટ અમદાવાદ