________________ પ્રસ્તુત સંપાદન સૂત્ર પ્રતિઓ અને ટીકાની પ્રતિઓ ભિન્ન ભિન્ન લખાતી હોવાથી ક્યારેક ટીકાસંમત પાઠ કોઈપણ સૂત્રના આદર્શમાં જોવા ન મળે એવું પણ બનતું હોય છે. જુઓ પૃ. 204 ટિ. 2 અમે જ્યાં સુધી ટીકાસંમત પાઠ સૂત્ર પ્રતિમા મળે ત્યાં સુધી એને સ્વીકાર્યો છે. આમ છતાં સૂત્ર અને ટીકાના પ્રતીકોમાં | -1, સ્વરશ્રુતિ-વ્યંજનશ્રુતિ જેવા તફાવતો તો રહે જ છે. અને એવા ફેરફારો જેમના તેમ રહેવા દીધા છે. એટલે સૂત્રપ્રતિમાં વ્યંજનશ્રુતિવાળો પાઠ મળ્યો હોય તો સ્વીકાર્યો છે અને પ્રતીકમાં સ્વરકૃતિ જ મળી છે તો સ્વરકૃતિવાળો પાઠ જ આપ્યો છે. ટિપ્પણો વગેરેમાં અમે જે વિગતો આપી છે તેની સૂચના નીચે આપીએ છીએ 1. આ ગ્રંથમાં આવતા કોઈ શબ્દ વગેરેની વિશેષ વિગત અર્વાચીન ગ્રંથોમાં મળતી હોય તો તેનું સૂચન કર્યું છે. પૃ. 5 ટિ. 3, ટિ. 8, પૃ. 101, ટિ. 1 2. અમે જે પ્રતના આધારે પાઠ મૂળમાં સ્વીકાર્યો છે તે જણાવવા ટિપ્પણના અંક પછી તરત તે તે પ્રતના સંકેત મુક્યા છે. દા.ત. પૃ. ર ટિ. 2 [ d. I અહીં ઉપર સ્વીકારેલ વિશ્વ પાઠ L અને હું. પ્રતમાં મળે છે તેમ સમજવું. 3. સમાન વિગતો ગ્રંથાંતરમાં આવતી હોય ત્યારે તુલનાનું સૂચન ટિપ્પણમાં કર્યું છે. જુઓ પૃ. 2, ટિ. 1, પૃ. 28, ટિ. 4, પૃ. 22, ટિ, 6, પૃ. 10, ટિ. 2, પૃ. , ટિ. 3,6, પૃ. 15, ટિ, 6, પૃ. 18, ટિ. 3, 66/3, 72/4, 277/2, 2/ 4. અન્ય ગ્રંથોમાં સમાનતા આવતી હોય ત્યારે ત્યાંના પાઠભેદો આપ્યા છે. ત્યાં ટીકામાં કોઈ વિશેષતા વગેરે હોય તો તેની પણ નોંધ ટિપ્પણમાં આપી છે. જુઓ પૃ. 3 ટિ. 2, પૃ. 3, ટિ. ર વગેરે પૃ. 6, ટિ. 2, પૃ. 7, ટિ. 7, ટિ, 6, પૃ. 22 ટિ, 5,6, પૃ. 22 ટિ, 2, પૃ. 26, ટિ. , પૃ. 26, ટિ. 8, પૃ. 27 ટિ., પૃ. 26, ટિ. 2, પૃ. 20, ટિ. 4,5,7, પૃ. 22, ટિ. 2,3,4 5. મુ. માં ન હોય તેવા પાઠો આ સંસ્કરણમાં જયાં ઉમેર્યા છે ત્યાં અને મુ.ના પાઠ અન્ય પ્રતોમાં ન હોય વગેરે વિગતો જણાવવા તે તે પાઠની આગળપાછળ ચિહ્નો મૂકી ટિપ્પણમાં નોંધ આપી છે. જુઓ પૃ. 4, ટિ.૨, પૃ. 20, ટિ. 6, પૃ. 22, ટિ, 20, પૃ. ર૭, ટિ. 2, પૃ. 21, ટિ. 5, 4/5, 43/6, 48ii પ્રેત નથી. ૬ર/૧, 84/1, પૃ. 22, ટિ. 2,3,4, પૃ. 88/2, 86/1, 22/4, 26/5, 26/, 204/1, 102/1, 104/1, 101/, 224/6, 22/4, 223/1, ર૧/, /5, 28/,3 20/7, 33/4, 31/, 226/,7, શરૂ૭/૭, 38/2, 242/, 24/3, 24/5,6 246/1,2,3, 51/2, 26/1, 270/3, ૨૭રૂ/૨, 275/7, 277/4, 280/2, 3 282/3, 284/3, 214/6,7.