________________ સંયમ, સમતા અને સરળતાના સ્વામી, પૂ. ગુરુદેવ શ્રી ભવ્યવર્ધનવિજયજી મહારાજ બે ચાર ભવમાં મોક્ષના સ્વામી થનારા આપ છો - બે ચાર ભવમાં મોક્ષનું વરદાન અમને આપજો ! ઉજવળ યશોગાથા તમારી નાથ ! અજરામર રહો ! શ્રી ભવ્યવર્ધનવિજયજી ચિરકાળ જયવંતા રહો ! |