________________ આર્થિક સહયોગ - પૂ. ગુરુભગવંત શ્રી મંગલવર્ધનવિજયજી મ.ની પ્રેરણાથી કુસુમ-અમૃત ટ્રસ્ટ દ્વારા ટ્રસ્ટની જ્ઞાનદ્રવ્યની રાશિનો સવ્યય કરીને શમનસ્તુતિ - વૃત્તિમાતા ના બન્ને ભાગના પ્રકાશનનો સંપૂર્ણ લાભ લેવામાં આવ્યો છે. + આવૃત્તિ : પ્રથમ * પ્રતિ : 500 સેટ (ભાગ : 1+2) પ્રકાશન : વિ.સં. 2066, અષાઢ સુદ-૮, રવિવાર, તા. 18-07-2010 * પ્રકાશન : છાપરીયા શેરી - સુરત જૈન સંઘ-ઉપાશ્રય સ્થળ મહીધરપુરા, છાપરીયા શેરી, સુરત. * નોંધ : (1) પ્રસ્તુત ગ્રંથરત્ન મહદંશે જ્ઞાનદ્રવ્યના વિનિયોગ દ્વારા પ્રકાશિત થયો છે તેથી ગૃહસ્થોએ આ ગ્રંથનો સ્વાધ્યાય કરતાં પહેલાં યોગ્ય નકરો જ્ઞાનદ્રવ્યમાં ભરવો તેમજ ગ્રંથ વસાવવો હોય તો રૂા. 400/ જ્ઞાનદ્રવ્યમાં નોંધાવવાનું ભૂલવું નહિ. (2) પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતોને તેમજ જ્ઞાનભંડારોને આ ગ્રંથ સંપુટ સવિનય અર્પણ કરવામાં આવશે. * મુદ્રક : 40 Pot4 F/5, Parijat Complex, Swaminarayan Mandir Road, Kalupur, AHMEDABAD-380 001. (M) 98253 47620-PH. (O) (079) 22172271