________________ નિગોદ-છત્રીશિ નિમેદની અવગાહનાની અપેક્ષાએ છ દિશિમાં એક પ્રદેશની વૃદ્ધિ હાનિ વડે જે બીજી અસંખ્યાતિ નિગદરૂપ અસંખ્યાત ગોલાએ જેટલી ઈચ્છિત સૂક્ષ્મ નિગેની પૃથ્વીને અવગાહે છે તેજ ક્ષેત્રમાં જે બાર નિગદ થકી નીકળી સૂક્ષમ નિગદ અગર બાદર નિગોદમાં ઉત્પન્ન થનાર છે તેમજ સૂફમ નિગદ થકી નીકલી બાદર નિગોદ અગર સૂફમ નિગદમાં ઉત્પન્ન થનાર છે તેમજ વિગ્રહગતિવાળા અગર જુગતિવાળા ચાલતાં તેમજ સૂફમ પૃથ્વીકાયાદિ ત્યાંજ રહેલા અગર ભવાન્તરને વિષે વિગ્રહગતિથી અગર જુગતિથી જતાં ઈચ્છિત નિમેદની અવગાહના ક્ષેત્રને જે અવગાહે તે તે તાત્વિક ઉત્કૃષ્ટ પદ કહેવાય આ રહસ્ય જાણવું. (11) ___ अथ गोलकादीनां प्रमाणमादगोला य असंखिज्जा, इंति निगोया असंखया गोले। शकिको य निगोओ, अणंतजावो मुणेयव्वो // 12 // હવે ગોલાનું પ્રમાણ બતાવે છે. મૂકીર્ય–ગોલાએ અસંખ્યાતા છે. સિંગદે પણ અસંખ્યાતિ છે. એક એક ગોલામાં તેમજ એક એક નિગોદમાં અનંતા જીવે છે. (12) गोला असंख्याता भवन्ति / सकलेऽपि लोकाकाशे तेषामवस्थानादकैकस्मिश्च गोले निगोदाः साधारणशरीरिणोऽसंख्याता भवन्ति / एकावगाहनानामसंख्यातानां निगोदानामेव गोलक इति व्यपदेशात् / एकैकस्मिंश्च निगोदेऽनन्ता जीवा ज्ञातव्याः / एतच्चानन्तत्वं सिद्धानन्तकादनन्तगुणितं ज्ञातव्यम् / शास्त्रान्तरेषु'एगस्स निगोयस्स उ अणंतभागो उ सिद्धिगओ' इति भणવાવ ! 2 /