SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળ-રીકા સાથે ભાષાંતર 53 भावादीनामादिशब्दात्कालद्रव्यक्षेत्राणामप्रदेशानां स्थाने स्थाने यवर्द्धते, तदेव सपदेशानां भावादीनां परिभ्रश्यते / यथा किल कल्पनया लक्षं पुद्गलास्तेषु भावतः कालतो द्रव्यतः क्षेत्रतश्चापदेशाः क्रमेणैकद्विपञ्चदशसहस्रसंख्याः , सप्रदेशास्तु नवनवत्यष्टनवतिपश्चनवतिनवतिसहस्रसंख्याः ततश्च भावाप्रदेशेभ्यः कालापदेशेषु सहस्रं वर्धते, तदेव भावतः सप्रदेशेभ्यः कालतः सपदेशषु हीयते / तया यदेव कालाप्रदेशेभ्यो द्रव्यापदेशेषु सहस्रप्रयं वर्धते, तदेव कालसप्रदेशेभ्यो द्रव्यसप्रदेशेषु हीयते / तथा यदेव द्रव्यापदेशेभ्यः क्षेत्राप्रदेशेषु सहस्रपञ्चकं वर्धते, तदेव द्रव्यમહેરો પરોવું ફીય તિ 22 // - સ્થાપના રે ! | માવા૧૦૦૦ તા. 2000 વ્યિા 0 6000 ગામ 0 20000 भावसप्र०६६००० कालसप्र०६८००० द्रव्यसप्र० 65000 क्षेत्रसप्र० 60000 ટીકર્થભાવ, કાલ, દ્રવ્ય તથા ક્ષેત્ર અપ્રદેશોની જે સંખ્યા સ્થાને સ્થાને વધે છે, તેજ સંખ્યા સપ્રદેશ ભાવાદિકમાંથી ઓછી થાય છે, દ્રષ્ટાંત તરીકે કલ્પનાથી એક લાખ પુલ છે. આ મુદ્દગલેમાં ભાવથૈ, કાલથી, દ્રવ્યથી, તથા ક્ષેત્રથી અપ્રદેશ અનુક્રમે, એકહજાર, બે હજાર, પાંચહજાર, દશહજાર છે. પ્રદેશ અનુક્રમે નવાણું હજાર, અઠાણું હજાર, પંચાણું હજાર, અને નેવું હજાર છે. તતશ્ચ ભાવ અપ્રદેશ કરતાં કાલ અપ્રદેશને વિષે જે એક હજાર વધે છે, તેજ હજાર ભાવસપ્રદેશ કરતાં, કાલસપ્રદેશને વિષે ઓછા છે, તેમજ કાલ અપ્રદેશ કરતાં દ્રવ્ય અપ્રદેશમાં જે ત્રણ હજાર સંખ્યા વધે છે, તેજ ત્રણ હજાર કાલ સંપ્રદેશ કરતાં દ્રવ્ય સપ્રદેશને વિષે ઘટે છે, તથા દ્રવ્ય અપ્રદેશ કરતાં ક્ષેત્ર અપ્રદેશમાં જે પાંચ હજાર સંખ્યા વધે છે, તેજ પાંચ હજાર સંખ્યા દ્રવ્ય પ્રદેશ કરતાં ક્ષેત્ર સપ્રદેશમાંથી ઘટે છે (29) :
SR No.004422
Book TitlePrakaran Pushpmala
Original Sutra AuthorN/A
AuthorRatnasinhsuri, Devvijay Gani
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages118
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy