________________ મૂળ–સીદ્ધ સાથે લાષાંતર - 37 પ્રદેશની બીજી રાશિ ર. અસંખ્યાત પ્રદેશોની ત્રીજી રાશિ. 3, અનંત પ્રદેશની ચેથી રાશિ. 4. આ મુજબ લેકને વિષે રહેલા અનંતા પુદ્ગલેની ચાર રાશિ નિશ્ચ કરીને થાય છે. (15) परस्परासंबन्धस्वभावानां परमाणूनामेको राशिः 1, व्यणुकत्र्यणुकादीनामुत्कृष्टसंख्याताणुकान्तानां स्कन्धानां सर्वेषामपि संख्याताणुकव्यपदेशभाजां द्वितीयो राशिः 2, जघन्यासंख्याताखुकादीनामेकाकोत्तरगुणद्धानामुत्कृष्टासंख्याताणुकान्तानां सर्वेपामप्यसंख्याताणुकव्यपदेशभाजां तृतीयो राशिः 3, जघन्यानन्ताणुकादीनामेकायकोचरगुणवृद्धानामुत्कृष्टानन्ताणुकान्तानां स्कन्धानां सर्वेषामप्यनन्ताणुकव्यपदेशमाजां चतुर्थो राशिः 4 / एत एव च राशयोऽनन्तानां पुद्गलानां लोके चतुर्दशरज्ज्वात्मके भवનીતિ | ' ટીકર્થ પરસ્પર નહી મળેલ સ્વભાવવાળા પરમાણુઓની એક રાશિ-૧, બે પરમાણુ ત્રણ પરમાણથી માંડી ઉત્કૃષ્ટ સંખ્યાતા પરમાણુ પર્વતના સમગ્ર સ્કંધો કે જેઓ સંખ્યા પરમાણુઓના વ્યપદેશને પામે છે. તેની બીજી રાશિ 2, જઘન્ય અસંખ્યાત પરમાણુથી માંડી એક આદિ એક ઉત્તર ગુણથી વધતા ઉત્કૃષ્ટ અસંખ્યાત પરમાણુ પર્યત, સમગ્ર અસંખ્યાત પરમાણુના વ્યપદેશને પામનાર કંધોની ત્રીજી રાશિ 3, જઘન્ય અનંતપરમાણુથી માંડી એક આદિ એક ઉત્તર ગુણથી વધતા ઉત્કૃષ્ટ અનંતપરમાણુ પર્યત, સમગ્ર અનંત પરમાણુના વ્યપદેશને પામનાર ઔધોની ચેથી રાશિ 4. આટલીજ શશિ ચતુર્દશ રજરૂપ લેકને વિષે રહેલા અનંતા પુદ્ગલેની બને છે. (15)