________________ મૂળ-રીકા સાથે ભાષાંતર. - અહીં વાદી શંકા કરે છે. . . મૂઢાર્થ આ પ્રમાણે કાલ અપ્રદેશ અનંતગુણ થવા જોઈએ. કારણકે અનંતગુણ સ્થાનને વિષે રાશી પણ અનતી થાય. (7) एवमिति याद प्रतिगुणस्थानकं कालापदेशराशयोऽभिधीयन्ते, ततो भावाप्रदेशेभ्यः कालाप्रदेशा अनन्तगुणाः प्रामुवन्ति / यतोऽनन्तेष्वेकगुणकालकद्विगुणकालकत्रिगुणकालकादिष्वनन्तगुणकालकपर्यवसानेषु गुणस्थानकेषु राशयोऽप्यनन्ता भवन्ति, अथ. चाऽसंख्यातगुणत्वामिष्यत इति / / 7 // ટીમર્થ–એ પ્રમાણે જે દરેક ગુણસ્થાનકે કાલ અપ્રદેશ રાશી કહેશે તે ભાવ અપ્રદેશ કરતાં કાલઅપ્રદેશ અનંતગુણા થશે. કારણકે એક ગુણકાલક, બે ગુણકાલક, ત્રણ ગુણકાલકાદિ અનંત ગુણકાલક પર્યત અનંત ગુણસ્થાનકેને વિષે પણ અનંત રાશીઓ થાય છે. છતાં તમે કાલ અપ્રદેશ અસંખ્યાતગુણ કહે છે. (7) ગોરણ- . मण्णइ एगगुणाणवि, अणंतभागंमि जं अगंतगुणा। तेणासंखगुणच्चिय, हवंति नाणंतगुणिअत्तं // 8 // અહીં શાસ્ત્રકાર ઉત્તર આપે છે. મૂછા–જે કારણથી અનંતગુણ કાલકરાશી એક ગુણ કાલકાદિ રાશીના કરતાં પણ અનંતમા ભાગે છે, તે કારણથી કાલ અમદેશે અસંખ્યાતગુણ છે. અનંતગુણા નથી. (8), ? “મતિ’ રિ જતા