________________ * મૂળ-રીકા સાથે ભાષાંતર. છે. તેમજ ગુણને નાશથયે છતે દ્રવ્ય વિશેષ એટલે દ્રવ્યને નાશઅવશ્ય થાય છે. આ પણ એકાંત નથી. કારણ કે ગુણને નાશ થયે છતે પણ દ્રવ્ય તેવું જ જોવામાં આવે છે. (13) ___इदमेव दर्शयतिविप्परिणयमि दवे, कम्मिवि गुणपरिणई भवे जुगवं / कम्मिवि पुण तदवस्थे-वि होइ गुणविपरीणामो।१४॥ આજ વાતને બતાવે છે. ' મૂઢાર્થ કઈ દ્રવ્યને વિપરીત પરિણામ થયે છતે દ્રવ્યની સાથે જ ગુણનો પણ વિપર્યય થાય છે, તેમજ કેઇ દ્રવ્ય તેવું જ રહે છતે પણ ગુણને નાશ થાય છે. (14) - कस्मिन्नपि द्रव्ये स्वपरमाणुविघटनेनापरपरमाणुसंघटनेन वा विपरिणते द्रव्ये तुल्यकालं प्राक्तनपरिणामादीनां गुणानामपि विपरिणतिर्भवति / कस्मिन्नपि पुनद्रव्येऽपरंपरमाणुसंगमस्वपरमाणुविगमाभावात्तदवस्थेऽपि गुणविपरिणामो गुणविनाशो भवति, घटद्रव्ये तदवस्थेऽपि पाकेन प्राक्तनश्यामरूपादिगुणनाशदर्शनात् ટીકાર્ય–કઈ પણ દ્રવ્યમાં પોતાના કેટલાક પરમાણુઓ ચાલ્યા જવાથી અગર બીજા પરમાણુઓ મળવાથી દ્રવ્યને નાશ થવા સાથે જ પૂર્વના પરિણામવાળા ગુણને પણ નાશ થાય છે. તેમજ વળી કઈ પણ દ્રવ્યમાં બીજા પરમાણુઓનું મળવું, અગર ચાલ્યા જવાનો અભાવ હોવાથી દ્રવ્ય પ્રથમની અવસ્થાવા છતાં પણ ગુણને નાશ થાય છે. દષ્ટાંત તકેિ ઘટવ્ય પૂર્વની માફક અવસ્થિત છતાં પણ પાકવડે પૂર્વના શ્યામ રૂપાદિ ગુણને નાશ નવામાં આવે છે. (14)