SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ નિદ-ત્રીશિ- . એકએક પ્રદેશને કાકાશના એકએક પ્રદેશ ઉપર સ્થાપન કરવા, કે જેથી ઉત્કૃષ્ટપદે જીવપ્રદેશ તથા સમગ્ર જીવે બન્નેની તુલ્યતા માલુમ પડશે. (27) यतो बहुसमाः प्रायेण जीवसंख्यया / कल्पनयकैकावगाहनायां जीवकोटीसहस्रस्यावस्थानात्खण्डगोलकैर्व्यभिचारपरिहाराय चेह बहुग्रहणम् / सूक्ष्माः सूक्ष्मनिगोदगोलकाः कल्पनया लक्षकल्पाः, लोके चतुर्दशरज्ज्वात्मके / तथावगाहनया च समाः कल्पनया दशसु दशसु प्रदेशसहस्रेष्वगाढत्वात्तस्मादेकप्रदेशावगाढजीवप्रदेशानां सर्वजीवानां च समतापरिज्ञानार्थमेकैकं जीवं बुख्या 'विरल्लए' इति केवलिसमुद्घातगत्यां विस्तारयेत् लोके / अयमत्र भावार्थः-यावन्तो गोलकस्यैकत्र प्रदेशे जीवप्रदेशा भवन्ति कल्यनया कोटीकोटीदशकप्रमाणास्तावन्त एव विस्तारितेषु जीवेषु लोकस्यैकत्र प्रदेशे ते भवन्ति सर्वजीवा अप्येतत्समाना एवेति // 27 // ટીકર્થ–સૂમ નિગદના ગેલાએ જીવની સંખ્યાવડે ઘણે ભાગે સરખા છે, કપનાવડે એક એક ગોલા સંબંધી અવગાહનને વિષે એક હજાર કેટી જી રહ્યા છે, ખંડ ગેળાની સાથે વ્યભિચાર દેષ દૂર કરવાને માટે બહુ શબ્દનું ગ્રહણ કર્યું છે. આવા ગેલાઓ ક૯૫નાથી ચૌદરાજ લેકને વિષે એક લાખ છે. અવગાહનાથી પણ બધા ગેલાએ એક સરખા છે, કલ્પનાથી દરેક ગેલા આકાશના દશહજાર પ્રદેશને વિષે વ્યાપિને રહ્યા છે. હવે આકાશના એક પ્રદેશને વિષે રહેલા જીવ પ્રદેશ તથા સમગ્ર જીવે આ બન્નેનું સરખાપણું જાણવા માટે એક એક જીવને બુદ્ધિવડે કેવલી સમુદઘાત ગતિથી વિસ્તારવા લકને વિષે આનું રહસ્ય આ છે. એક ગોલા સંબંધી જેટલા જીવન 1 सूक्ष्मगोलकाः / 2 'जीवं बुदया' इति क्वचित एरयते // 3 जीवप्रदेशेषु /
SR No.004422
Book TitlePrakaran Pushpmala
Original Sutra AuthorN/A
AuthorRatnasinhsuri, Devvijay Gani
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages118
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy