________________ આભારદર્શન પુણ્યસ્મૃતિ નિમિત્તે પૂ. સલામરહરયવેદી, પરમગીતાર્થ, સ્વ. આચાર્યદેવ શ્રીમવિદાનસૂરીશ્વરજી મહારાજાના પટ્ટવિભૂષકઃ પૂ. સિાતમહેદધિ, કર્મશાસ્ત્રરચનાનિપુણ આચાર્યદેવ શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજના પટ્ટાલંકારઃ પૂ. પરમ શાસનપ્રભાવક, વ્યાખ્યાન વાચસ્પતિ, આચાર્યદેવ શ્રીમદ્વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના વિદ્વાન શિષ્યરત્ન 5. ઉપાધ્યાયજી શ્રીમત્ ચારિત્રવિજયજી ગણિવરના સદુપદેશથી રસ્થાપિત શ્રીપ્રાચીન જૈન સાહિત્ય પ્રકાશન ખાતાની રકમ પૂ. આ. શ્રી વિજયદાનસૂરીશ્વરજી જ્ઞાનમન્દિર અને પૌષધશાળા પાસે હતી. 5. ઉપાધ્યાયજી મહારાજનો સં. 2023 ના શ્રાવણ વદી 10 ને બુધવારે મુંબઈમાં સમાધિપૂર્ણ સ્વર્ગવાસ થતાં તેઓશ્રીની પુણ્યસ્મૃતિ નિમિત્તે આ પહેલો ભાગ પ્રગટ કરવામાં શ્રી જ્ઞાનમન્દિરના ટ્રસ્ટીઓએ રૂા. ૭૫૦૦/-મજકુર ખાતામાંથી આ ટ્રસ્ટને ભેટ આપ્યા છે, જેની અત્રે આભાર સાથે નેધ લેવામાં આવે છે. કમલપ્રકાશન (પબ્લિક ટ્રસ્ટ) પ્રાચીન પ્રકાશન વિભાગમાં અમારી સંસ્થાના કુટુંબીજને [ઉદારચતિ-સભ્ય નામાવલિ] શ્રુતસમુદ્વારકા શ્રી દાનસૂરીશ્વરજી જૈન જ્ઞાનમંદિર શ્રુતરક્ષક શ્રી ગુલાબચંદ ગફરભાઈ હિળવદવાળા)