SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ આ ગ્રંથ કથાનુગને હવા છતાં તે તદ્દન નવી જ ભાત પાડનારે અપૂર્વ રૂપક ગ્રંથ છે, અને તેની જોડી દુનિયાભરના સમગ્ર કથાસાહિત્યમાં કઈ પણ ગ્રંથ કરી શકે તેમ નથી. “તમારે થા શુદ્ર' દ્વારા આ કથાને ધર્મકથા જણાવી છે. " આ ઉપમિતિ ભવપ્રપંચ કથામાં ન્યાય, દર્શન, આયુર્વેદ, જતિષ, સામુદ્રિક, નિમિત્તશાસ્ત્ર, ધાતુવિદ્યા, વિનોદ, વ્યાપાર, યુદ્ધનીતિ, રાજનીતિ વિગેરે વિગેરે ઘણું ઘણુ વિષય વ્યવહારના આવતા હોવા છતાં પણ તે પ્રવાહને ધર્મ સાગર તરફ વાળે હોવાથી સમગ્ર કથા ધર્મકથા બને છે. किलात्र यो यदा जन्तुः शक्यते बोधभाजनम् રૂં કર્થવ તત્વોચ્ચે........................ રોગ લાવવા પર છે. જે કઈ કઈ તૃણમણિને સમાન ગણનારા, નિરીહ જૈનમુનિઓનાં ઉપકરણ, દર્શન અને ચર્ચા આ બધાં ભલભલા રૌદ્ર અને ઉગ્રપરિણામીને પણ શાંત જળમાં ઝીલતા બનાવે તેવા છે. તે મુનિઓએ ઉઘાડે માથે અને ઉઘાડે પગે વિચરી દ્રવ્યાનુયેગ, ગણિતાનુયોગ અને ચરણકરણાનુગમાં સ્વયં જીવી જગતનેहेयं हानोचितं सर्वैः कर्तव्यं करणोचितं . श्लाघ्यं श्लाघ्योचितं वस्तु श्रोतव्यं श्रवणोचिवम्।। ત્યાગ કરવા યોગ્ય ત્યાગ અને કરવા યોગ્ય કરવું વિગેરે વસ્તુ બતાવવામાં સ્વલ્યાણ માન્યું છે. અને તેથી જે જી. જે માર્ગે પ્રતિબંધ પામે, કલ્યાણ સાધે તે માર્ગ વિચારી તેને માર્ગે લાવવા અથાગ પ્રયત્ન કર્યો છે. - આ કરૂણાબુદ્ધિના પરિપાકે જૈન સાહિત્યમાં કથાન- યેગનું કથાસાહિત્ય અપાર સર્જાયું છે. છતાં જૈનસાહિત્યના કથા સાહિત્યમાં એ વિશિષ્ટતા છે કે તેમાં કે કલ્પિત કથા નથી. આધાર વિનાની રજુઆત નથી. અને કથાસાહિત્યને રજુ કરવામાં પણ જીવમાત્રને વૈરાગ્ય તરફ વાળવાને તેને ઉદેશ છે. - આ ઉપમિતિ ભવપ્રપંચા સ્થા કથા સાહિત્યને ગ્રંથ છે. આ કથા પૂર્વે બનેલી ઘટનારૂપ ગ્રામ–સ્થળ નગરવાળી નથી છતાં ખરેખરી રીતે આમાં રજુ કરેલી કથા સદા કાળ સારા સંસારમાં પ્રવર્તતી હોય છે. ઉપમિતિના રચયિતા સિદ્ધર્ષિગણિને આ કથા રચતાં એ વિચાર જરૂર આવ્યું છે કે જૈનશાસ્ત્રની શૈલિ તે કલ્પિતસ્થા કે સ્વયંસર્જિત વાત રજુ કરવાની નથી. આથી મારા પ્રયત્નમાં આ શૈલિને બાધ તે નથી આવતું. આ વસ્તુને ખ્યાલમાં રાખી પ્રથમ પ્રસ્તાવમાં ગ્રંથની શરૂઆત કરતાં આવશ્યકસૂત્ર, ઉત્તરાધ્યયનસૂત્ર પિષણ વિગેરેને આધાર લઈ પિતાને પ્રયત્ન સિદ્ધાંત વિરુદ્ધ નથી તે सत्कल्पितापमानं तत्सिद्धान्तेप्युपद्यते' ઉપમિતિભવપ્રપંચ કથાના આઠ પ્રસ્તાવ છે. આ આઠ પ્રસ્તાવમાંથી પહેલા ભાગમાં ચાર પ્રસ્તાવ મુદ્રિત કરવામાં આવ્યા છે. ગ્રંથકારે પહેલા પ્રસ્તાવને ગ્રંથની પ્રસ્તાવના રૂપે જ રાખે છે. આ પ્રસ્તાવમાં ગ્રંથકારે ગ્રંથ શરૂ કરતા પહેલાં કહેવા યોગ્ય બધું સવિસ્તૃત કહ્યું છે. કર્યું કથાના પ્રકાર, શ્રોતાના પ્રકાર, આ ગ્રંથ સંસ્કૃતમાં કેમ લખે? કથાનું અંતરંગશરીર, રૂપકકથાનું બાહ્ય શરીર, રૂપકકથાને વિચાર, સૂત્રોમાં રૂપકકથાઓ કયાં છે તેની સમીક્ષા આ પછી કઠોરમાં કઠોર માનવીના હૃદયને પણ હચમચાવી મૂકે તેવી શૈલિમાં પિતાની સંસાર રખડપટ્ટીની કથાદ્વારા સર્વ સંસારી પ્રાણીઓને આ કથા લાગુ પડે છે તે સૂચન. इह हि जीवमपेक्ष्य मया निजं यदिदमुक्तमद : सकले जने लगति संभवमात्रतया त्वहो, गदितमात्मनि चारु विचार्यताम् દ્વારા જણાવ્યું છે. અર્થાત્ આ મારી કથા છે તે ન માનશે, આ સમગ્ર સ્થા જગતના બધા પ્રાણુઓને એક યા બીજારૂપે લાગુ જણાવ્યું છે. - આ ઉપમિતિ ભવપ્રપંચ કથા શાસ્ત્રોમાં વર્ણવેલી અર્થસ્થા, કામકથા, ધર્મકથા અને સંકીર્ણકથા આ ચાર પ્રકારની કથામાં ક્યા વિભાગની કથામાં આવે છે તે વાત wયકાર આ સૂચન કર્યા પછી કરૂણાપરાયણ ગ્રંથકાર ગ્રંથ કરીને હું ઉપકાર નથી કરતે પણ મારા ઉપર ઉપકાર કરીને પણ આ ગ્રંથ તમે વાંચજે સાંભળજે. કેમ કે આવી ઉત્તમ વસ્તુ આપવાથી તેના સંસ્કાર દૃઢ થવા દ્વારા ભવાંતરમાં તે મળે છે. આ વાતसंसारसागरं तरितुकामे मयि परमकरुणैकरसाः सन्तः प्रस्तुतकथाप्रवन्धमपि सर्वेऽपि भवन्तःश्रोतुर्मान्तीति
SR No.004358
Book TitleUpmitibhav Prapancha Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year
Total Pages306
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy