________________ (31) નાગદા (નાગહદ) નામનું જે હાનું ઉજજડ ગામડું છે, ત્યહાંના શ્રી શાન્તિનાથ ભગવાનના મંદિરમાં શ્રી શાન્તિનાથ ભગવાનની મૂર્તિ ઉપર છે. આ પ્રતિમા લગભગ આઠ હાથ ઉંચી છે અને તેથી તે અદબદદેવના નામથી મશહૂર–પ્રસિદ્ધ છે. ' છેવટહજુ પણ એવાં ઘણાં અપ્રસિદ્ધ-પ્રાચીન નગરે છે કે જહનામ માત્ર રહ્યાં છે, પરંતુ હેને ઈતિહાસ જૈન ઈતિહાસમાં ઘણો પ્રકાશ પાડી શકે તેમ છે, તે તે નગરેના સંબંધમાં તપાસ કરીબેજ કરી ઈતિહાસપ્રેમી લેખકે લખવા પ્રયત્ન કરશે, તે તે વૃત્તાતે ઘણો જ ઉપયોગી થઈ પડશે. આશા છે કે જેના લેખકનું હવે આ તરફ અવશ્ય લક્ષ્ય જશે. હું સમાપ્ત .