________________ . (28) આ લેખ, યતિ શ્રીખેમસાગરજીની પાસે એક પત્થર છે, તેની ઉપરનો છે. ઉપર આપેલા શિલાલેખ પૈકી પ્રથમના ત્રણ લેખે તપાગછાચાર્ય શ્રીસેમસુંદરસૂરિએ કરેલી પ્રતિષ્ઠાઓના છે. તે પછીના ત્રણ તેમનાજ શિષ્ય શ્રીજયચંદ્રસુરિ અને શ્રીરત્નશેખરસુરિત પ્રતિછાઓના છે. સાતથી અઢાર નંબર સુધીના લેખે ખરતરગચ્છના જુદા જુદા આચાર્યોએ કરેલી પ્રતિષ્ઠાઓના છે. જહેમાંના કેટલાક તે આચાર્યોની મૂર્તિ ઉપરના છે. આથી એમ અનુમાન થાય છે કે તે વખતે આ દેલવાડામાં ખરતરગચ્છના અનુયાયીઓ વધારે હશે. 19-20-22-24-25 નંબરના લેખો ઉપર પ્રતિષ્ઠાપક આચાર્યનું નામ નહિ હોવાથી, કેની પ્રતિષ્ઠિત છે, તે કે કંઈ જણાતું નથી. 21 નંબરને લેખ શ્રીસણંદસૂરિને છે, કે જેઓ પૂર્ણિમાપક્ષીય હતા. 23 નંબરને લેખ સંડરગચ્છીયે ભટ્ટારક માનાજીને છે, જ્યારે 26 નંબરને લેખ કે મૂર્તિ ઉપર નહિ, પરન્તુ, રાણુ તરફથી લખાયેલ એક પત્થર ઉપરને પટે છે. ઉપરના છવીસ શિલાલેખ પૈકી 24 શિલાલેખ પંદરમી અને સેળમી શતાબ્દિના છે, હારે એક સં. 6381 ને અને એક સં. ૧૬૮ને છે. : વળી ઉપરના લેખોમાં ઉલેખો તે આચાર્યોની મૂર્તિઓ ઉ. પરના છે. 17 મા નંબરને શિલાલેખ જહે મંદિરમાં છે, તે મંદિરમાં રામદેભાય મેલાદેવીએ કરાવેલી ઘણું મૂર્તિ તથા પટ્ટકે છે, અને તે બધાં લગભગ ખરતરગચ્છના જિનવર્ધનસૂરિ તથા જિન. સાગરસૂરિ વિગેરેનાં પ્રતિષ્ઠિત છે.. આ પ્રમાણે દેવકુલપાટક (દેલવાડા) માં પ્રતિષ્ઠાઓ વિગેરેના બનાવો બન્યા ઉપરાન્ત બીજા પણ ઐતિહાસિક બનાવે ઘણા બન્યા છે, હેમાંના આ પણ છે.