________________ પાર્શ્વનાથજીના મંદિરમાં મૂલનાયકની સામેના ગભારામાં પુંડરીકની મૂર્તિ નીચે આ લેખ છે. ... .... .... .... ..... .... 'जिनरतन(त्न)सूरिगुरुमूर्तिः कारिता प्रतिष्ठिता.... . .... .... ..... ....".. આ લેખ પણ ઉપરની મૂર્તિ પાસેનીજ આચાર્યની મૂર્તિ नीय छे. (25) "सं० 1476 वर्षे मार्ग शु० 10 दिने मोढज्ञातीय सा० . वउहत्थ भार्या साजणि सुत मं० मानाकेन अंबिकामूर्तिः कारिता प्रतिष्ठिता श्री....रिभिः॥ આ લેખ મહાત્મા શ્રીલાલ નાણાવાલને ત્યાં દેવીની મૂર્તિ ઉપર છે. (26) " // 10 // श्रेयः श्रेणिविशुद्धसिद्धलहरीविस्तारहर्षप्रदः श्रीभत्साधुमरालकेलिरणिभिः प्रस्तूयमानक्रमः / पुण्यागण्यवरेण्यकीर्तिकमलाव्यालोललीलाधरः - सोयं मानससत्सरोवरसमः पार्श्वप्रभुः पातु वः // 1 (1) श्रीजननसू-से३९॥ ममा म, पिता त्रिसी, માતા તારદેવી, ગોત્ર લુણીયા, નામ રૂપચંદ્ર, સં. 1699 ના આશાડ સુદિ 7 આચાર્યપદ, સંવત 1711 શ્રાવણ વદિ સાતમે અકબરાબાદ (આગરા) માં સ્વર્ગવાસ.