________________ . (14) भा० जासलदे चांपू पुत्र सा० देल्हाजेठासोनाषीमाद्यैः चतुर्विशतिजिनबिंबपट्टः कारितः प्रतिष्ठितः श्रीसोमसुंदरसूरिशिष्यैः श्रीजयचंદ્રસૂશિમઃ આ લેખ ભેંયરામાં ચોવીશ તીર્થકરના પટ્ટ ઉપર છે. - (7) " // 60 // संवत् 1475 वर्षे ज्येष्ठ सुदि 7 गुरुवारे श्रीमालज्ञातीय मंत्रि...'प्रासुत नंदिगेस / सुत पुत्रसा० आसासुश्रावकेण श्रीपार्श्वनाथबिंब स्वपुण्यार्थे कारितं श्रीखरतरगच्छे श्रीजिનવર્ષનર્મિક પ્રતિષ્ઠિત " . (1) શ્રીજિનવધનસૂરિ, આ ખરતરગચ્છીય આચાર્ય છે. આમણે સં. 1473 ના ચૈત્ર સુદ 15 ના દિવસે જેસલમેરમાં જિનબિંબની પ્રતિષ્ઠા કરી હતી. (જૂઓ, શ્રીધર રામકૃષ્ણ કૃત બીજ રીપેર્ટ પૃ૦ 93), - “ડક્કન કૉલેજ પૂના લાયબ્રેરી' માં તાડપત્ર ઉપર લખેલું તાત્પર્યપરિશુદ્ધિ નું એક પુસ્તક છે. હેની અંતમાં “સંવત્ 1401 થી તરછે છનનTગરિ શકનવર્ધનસૂર પુસ્ત” આ પ્રમાણે લખેલું છે. આથી જણાય છે કે-આ પુસ્તક જિનવર્ધનસૂરિનું હોવું જોઈએ. વળી સં. 1474 માં આ આચાર્યથી પિપલકખરતરશાખ એ નામને પાંચમે ગચ્છભેદ થયો હતો. જયેની ગુરુપરંપરા આ પ્રમાણે છે - સમરું સરસતિ ગૌતમ પાય પ્રણમું સહિગુરૂ ખરતર પાય; જસુ નામઈ. હાઈ સંપદા સમરતા નાવઈ આપદા. પહિલા પ્રણમું ઉઘાતનસૂરિ બીજા વિદ્ધમાન પુ પૂરિ; કરિ ઉપવાસ આંરાહિ દેવી સૂરિમંત્ર આ તસુ હેવિ. વહરમાન શ્રીમંધીરવામિ સોધાવિ આવ્યઉ શિરનામિ; ગૌતમ પ્રતઈ વીરઈ ઉપદિસ્યઉ સૂરિમંત્ર, સૂધ જિન કહ્યઉં. શ્રી સીમંધર કહઈ દેવતા ધરિ જિન નામ દે થાપતાં; તાસ પદિ જિનેશ્વરસૂરિ નામઈ દુષ વલી જાઈ દૂરિ.