________________ '(13) श्रीतपागच्छाधिराजश्रीसोमसुंदरसूरिशिष्यश्रीजयचंद्रसूरिभिः // " આલેખવાળા પાષાણપટ્ટમાં અતીત, અનાગત, વર્તમાન તીર્થકરેની, 20 વિહરમાનેની અને 4 શાશ્વત જિનેની મૂર્તિ કેતરેલી છે. “॥सं० 1506 फा० शुदि 6 श० सा० सोमा भा० रूडीसुत सा०. समधरेण भ्रातृ फाफासीधरतिहुणागोविंदादिकुटुंबयुतेन तीर्थश्रीशत्रुजयश्रीगिरिनारावतारपट्टिका का० प्र० श्रीसोमसुंરસૂરિશિષ્યશ્રીનશેવસૂિિમ " પર્વતેના આકારના પટ્ટ ઉપર આ લેખ છે. सं० 1503 वर्षे आषा० शु० 7 प्राग्वाट सा० आका (1) શ્રી જયચંદ્રસૂરિ, તે “કૃષ્ણસરસ્વતી’ બિરૂદ ધારક, ઈડરના રહેનાર શ્રીવત્સના પુત્ર (વીસલના ભાઈ), ગેવિંદે કરેલા ઉત્સવપૂર્વક શ્રી જયચંદ્રવાચકને આચાર્ય પદવી મળી હતી. આ આચાર્યને, શ્રી સુંદરસૂરિએ ગ ૭ને ભાર સોંપ્યો હતો. “કાવ્યપ્રકાશ” “સમ્મતિતી' વિગેરે પ્રત્યે હેમણે ઘણા શિષ્યોને ભણાવ્યા હતા. આ આચાર્યો સં. 155 ના વૈશાખ સુદિપ તે દિવસે દેલવાડામાં શ્રી અભિનંદન સ્વામીના બિંબની પ્રતિષ્ઠા કરી હતી. એમ ત્યાં શિલાલેખ કહે છે. આ લેખવાળી પ્રતિમા હાલ આઘાટ (આહડ) ના મંદિરમાં છે. શ્રીધર્મ સાગર ઉપાધ્યાયે પિતાની બનાવેલી પટ્ટાવલીમાં “જવસંદરસૂરિ નામ આપ્યું છે. તે આજ જયચંદ્રસૂરિ છે, “જયસુંદરસૂરિ' નામ ઠીક જjતું નથી. " (2) શ્રીરતનશેખરસૂરિ, સં. 1457 માં જન્મ (મતાન્તરે ૧૪૫ર માં), 1463 માં દીક્ષા, 1483 માં પંડિતપદ, 1493 માં વાચકપદ, 1502 માં સૂરિપદ, ૧૫૧૭ના પિષ વદિ 6 સ્વર્ગ. “બાલસરસ્વતી” બિરૂદધારક. શ્રાદ્ધપ્રતિક્રમણવૃત્તિ (સં. ૧૪૯૬માં), શ્રાદ્ધવિધિસૂત્ર અને વૃત્તિ (સં. 1506 માં), આચારપ્રદીપ (સં. ૧૫૧૬માં) તથા લઘુક્ષેત્રસમાસ વિગેરે ગ્રન્થના કર્તા. વળી આમણે બે જણને આચાર્ય પદવી આપી હતી–૧ લક્ષ્મીસાગરસૂરિ અને 2 સેમદેવસૂરિને.