________________ અને રાજકીય કારકી રાજા આભાર દર્શન પરમપૂજ્ય આચાર્ય શ્રી વિજય ધર્મસૂરીશ્વરજી મહારાજના સદુપદેશથી આ ગ્રન્થના પ્રકાશનમાં ઉદારતા ભરી આર્થિક સહાય કરવા બદલ અમે સુરત ! નિવાસી શેઠશ્રી ચીમનલાલ છગનલાલ કારાણુનો વારંવાર હાદિક આભાર ! માનીએ છીએ અને તેઓશ્રીને વિનમ્ર વિનંતી કરીએ છીએ કે તેઓશ્રી આ કે સંસ્થાને સદા સહકાર આપતા રહેશે. લી. યાભારતી જેન પ્રકાશન સમિતિ