________________ 1. જૈન સાહિત્યમાં અનેક વિષયના ઘણા જ ગ્રંથે છે તેમાંના વૈરાગ્યપ્રધાન ગ્રંથમાં “સમરાપ્ય કહા” અને “ઉપમિતિભવપ્રપંચ કથા” નામના ગ્રંથે મોખરે છે. ઉપમિતિભવપ્રપંચ ઉપરથી કાવ્યની શૈલી પ્રમાણે ઉપાધ્યાયજી મહારાજે આ વૈરાગ્યરતિ ગ્રંથ રચેલે છે. આ ગ્રંથ ઘણે જ મનરંજક છે. આથી વાચકોને વૈરાગ્યપ્રધાન કાવ્ય તરીકે આનું વાચન અને મનન કરવા જેવું છે. : આ ગ્રંથના કર્તા શ્રી ઉપાધ્યાયજી મહારાજ આગમ, તર્કશાસ્ત્ર, અધ્યાત્મ જ્ઞાન, કર્મ, વેગ ઈત્યાદિ અનેક વિષયોમાં અદિતીય વિદ્વાન હતા. તેમણે તે તે વિષયો ઉપર અનેક ગ્રંથે અનેક ભાષાઓમાં રચેલા છે પરંતુ દુર્ભાગ્યે બધા ઉપલબ્ધ નથી છતાંએ સદભાગ્યની વાત એ છે કે સમયે સમયે તેમની કઈ કઈ કૃતિઓ મળતી રહે છે. ઉપલબ્ધ ગ્રંથોમાં કેટલાક આપણું આ ગ્રંથની પેઠે અપૂણું જ મળે છે. - કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજીની પછીના વિદ્વાનોમાં ઉપાધ્યાયજીનું સ્થાન આઇ છે. આવા વિદ્વાનના જીવનચરિત્ર માટે કેટલીક સામગ્રી અન્યત્ર પ્રસિદ્ધ થયેલી છે. પિતે જ પિતાના સંબંધમાં કેટલીક પ્રશસ્તિઓમાં જણાવે છે કે ગુરુ પં. નવિજયજી મને અભ્યાસ માટે કાશી લઈ ગયા. ત્યાં જઈ મેં ‘ચિતામણિ' આદિને અભ્યાસ કર્યો. ન્યાયશાસ્ત્રના ગૂઢ ભાવે જાણ્યા તેથી સિદ્ધસેનાદિત પ્રથેના ભાવ જાણવાને સમર્થ થશે. (જુઓ દ્રવ્યગુણપર્યાયરાસની પ્રશસ્તિ અને સીમધર જિન સ્તવન (ગાથા ૩૫૦)ની પ્રશસ્તિ. વળી ન્યાયખંડનખાદ્ય પ્રશસ્તિમાં પિતે જ લખે છે કે કાશીમાં મને પંડિતાએ ન્યાયવિશારદ પદવી આપી. વળી, તર્કભાષાની પ્રથરિતમાં પિતે લખે છે કે મેં સે રસ્યા તેથી ન્યાયાચાર્ય પદવી આપી. ખંભાતથી જેસલમેરના શ્રાવક હરરાજ ઉપર લખેલા પત્રમાં તેમના જીવનસંબંધી લેખ આ પ્રમાણે છે કે ન્યાયાચાર્ય પદવી ભટ્ટાચાર્યું ન્યાયગ્રંથની કરેલી રચનાથી પ્રસન્ન થઈ આપી હતી. ઉપરાંત તે જ પત્રમાં તેઓ લખે છે કે બૌદ્ધાદિના ખંડન માટે બે લાખ બ્લેકપ્રમાણ ન્યાયગ્રંથની રચના કરી છે વગેરે. “સુજસવેલી ભાસ' નામના ગ્રંથમાંથી તેમનું જીવન વૃતાંત મળે છે કે પાટણ પાસે કનોડા ગામમાં નારાયણ નામે એક વણિક હતા, તેમનાં પત્ની ભાગદે હતાં. તેમને જસવંત અને પાસિંહ નામે બે પુત્રો હતા. કુણઘેર ચોમાસું વીતાવી પં. નવિજયજી મહારાજ વિ. સં. ૧૮૮માં કનડે આવ્યા. તેમને ઉપદેશથી વૈરાગ્ય પામી અને પુત્રોએ તે જે સાલમાં ગુજરાતના પાટણ મુકામે દીક્ષા * લીધી. તેમનાં નામ અનુક્રમે યશવિજય અને પદ્મવિજય રાખ્યાં તેમની વડી દીક્ષા પણ તે જ વર્ષે વિજયદેવસૂરિજીના હાથે થઈ. આવશ્યક સાધુક્રિયાને અભ્યાસ કરી વિ. સં. ૧૯૯૯માં યશેવિજયજી ગુરુ સાથે અમદાવાદ આવ્યા અને સંધ સમક્ષ આઠ અવધાન કર્યા. તે વખતે શાહ ધનજી સૂરાએ ગરને વિનંતિ કરી કે “યશવિજયજી વિદ્યાનું પાત્ર છે તે જે કાશી જઈ છ દર્શનને અભ્યાસ કરે તે બીજા હેમચંદ્રાચાર્ય થાય.” ગુરુજીએ કહ્યું કે એમાં પૈસાની જરૂર છે ત્યારે ધનજી શેઠે રૂા. 2000). ખર્ચવાની ઈચ્છા દર્શાવી એટલે ગુરુજી તેમને લઈ કાશી તરફ પ્રયાણ કરી ગયા. કાશીમાં ભટ્ટાચાર્યજી, કે જેમની પાસે 700 શિષ્યો અભ્યાસ કરતા હતા, તેમની પાસે મુનિ યવિજયજીએ દરેક શાઅને અભ્યાસ કર્યો અને સાથે જૈન દર્શનને પણ અભ્યાસ કર્યો. ત્રણ વર્ષ પછી એક સંન્યાસી સાથેના વાદમાં મેટી સભામાં એમણે વિજય મેળવ્યો. અને " ન્યાયવિશારદ” બિરુદ પ્રાપ્ત કરી વાજતે ગાજતે પિતાના સ્થાને આવ્યા. વળી ભટ્ટાચાર્યજીએ ન્યાયાચાર્ય પદ આપ્યું. કાશીથી તેઓ આમા પધાર્યા ત્યાં ચાર વરસ રહી વિશેષ અભ્યાસ કર્યો. પછી ઘણું વાદીઓને