________________ 82 90. સુસમ નામના ચોથા આરામાં રત્નસ્તુપ પર સુંદર પ્રશસ્તિ ઈ દ્રોએ લખી ને ઇદ્રો પરિવાર રહિત નંદીશ્વરદ્વીપમાં જઈ આઠ દિવસને ઉત્સવ કરી શેક રહિત, આનંદ પૂર્ણ ચિત્તવાળા બની પિતાના વિમાને વડે પિત પિતાના સ્થાને ગયા.' - 91. પ્રભુના ચકાયુધ નામના ગણધર તીવ્રતાપ વડે દુષ્કર્મોને હણી કેવલજ્ઞાન પામી લાંબા કાળ સુધી આ પૃથ્વીતલ પર વિચરી, ભવ્ય જીને પ્રતિબંધ કરી, કોટિશિલા તીર્થમાં મોક્ષે ગયા. 2. જેઓ ચક્રવતિની સ્વાધીને લક્ષમી. ભગવી અને તેને ત્યાગ કરી મોહ રાજાને હણી નાંખી, કેવલજ્ઞાનની સહચારિણી મુક્તિ શ્રીમતીને વર્યા તેવા શાંતિજિનેશ્વર હંમેશાં તમારું કલ્યાણ કરો. 93 અર્થ પૂર્વની જેમ જાણી લે.