________________ છે. સ્વ. શાસનસમ્રાટ-તપાગચ્છાધિપતિ-સર્વતંત્રસ્વતંત્ર-રિચક્રચક્રવતિ-પ્રૌઢપ્રભાવશાલિ જગદ્ગુરૂ-પ્રાતઃસ્મરણીય પૂજ્યપાદ ભટ્ટારકાચાર્ય શ્રીમદ્ વિજયનેમિસૂરીશ્વરજી મહારાજશ્રીજીના પટ્ટામ્બરભાસ્કર. * ભટ્ટારકાચાર્ય શ્રીમદ્ વિજયદર્શનસૂરીશ્વરજી મહારાજશ્રીજી. જન્મ-સ'. 1943 પોષ સુદ 15 મહુવાબંદર, દીક્ષા-સ', 1959 અષાડ સુદ 10 ભાવનગર ગણિપદ-સં', 1969 અષાડ સુદ 5 (કપડવંજ ) પન્યાસપદ-સં. 1969 અષાડ સુદ 9 કપડવંજ, ઉપાધ્યાયપદ-ન્યાયવાચસ્પતિ-શાસ્ત્રવિશારદ પદપ્રદાન-સં. 1972 માગશર વદ 3 સાદડી (મારવાડ), આચાર્યપદ-સં. 1979 વૈશાખ વદ 2 ખંભાત.