________________ સંપાદકીય નિ વેદન - સં. 2036 યશોદેવસૂરિ સત્તરમી સદીમાં જન્મેલા સ્વ. મહાન જ્યોતિધર મહોપાધ્યાય શ્રીમદ્દ યશોવિજયજી મહારાજની રચેલી નાની હોતી કેટલીક રચનાઓ સં. 2010 થી 2012 સુધીમાં જુદા જુદા જ્ઞાનભંડારોમાંથી પહેલી જ વાર ઉપલબ્ધ થઈ પછી તેની પ્રેસકેપીઓ કરવામાં આવી. તે પછી ધીમે ધીમે સમય મલે ત્યારે તેનું સંશોધન ચાલુ રાખેલું. પ્રથમ વૈવેતિ ગ્રન્થનું સંશોધન પૂ૦ વિદ્વાન મુનિવર પંશ્રી રમણિક વિજયજી મહારાજે કરી આપ્યું. અનુકૂળ સમયે મુદ્રણ શરૂ થયું. પહેલીવાર અપૂર્ણ છપાએલી, પાછળથી અન્ય પ્રતિ મલતાં પાપૂર્તિ કરી ફરીથી તેનું મુદ્રણ થયું અને વિ. સં. ૨૦૧૮-ઈ. સં. ૧૯૬૨માં તે પ્રકાશિત થઈ યશભારતીનું આ પ્રથમ પુછ્યું હતું. પછી સં. 2022 ઈ. સ. ૧૯૬૬માં પ્રો. શ્રીયુત હીરાલાલ 2. કાપડીઆ પાસે ઉપાધ્યાયજીના તમામ ગ્રન્થના લખાવેલા પરિચયનું પુસ્તક પુષ્પ બે તરીકે પ્રસિદ્ધ થયું. પછી સં. 2036 ઈ. સ. ૧૯૬લ્માં ત્રીજા પુષ્પ તરીકે વૈતથતિ ગ્રન્થ પ્રકાશિત થયો. ચોથા પુષ્પરૂપે હિન્દી ભાષાંતર સાથે સ્તોષ્ટિ વિ. સં. 2031, ઈ. સ. ૧૯૭૫માં પ્રસિદ્ધ થઈ. તે પછી પાંચમાં પુષ્પરૂપે વ્યારા ઉપર બીજા ત્રીજા બે ઉલ્લાસની ટીકાવાળું પુસ્તક સં. 2032 ઈ. સ. ૧૯૭૭માં પ્રગટ થયું. ત્યારપછીના 6, 7, 8, પૃષ્ણનું કામ મુલતવી રાખીને નવમા (યશોભારતીની પ્રકાશન શ્રેણિમાં છેલ્લા) પુષ્પ તરીકે નામીચારિત માનાથ બિકોરસ્ટાર મદાગ્નિ અને પિતાજામા આ ત્રણ કૃતિઓથી સંયુક્ત પ્રકાશન વિ. સં. 2034, ઈ. સ. ૧૯૭૭માં થયું. તે પછી સાતમા પુષ્પ તરીકે કલિકાલ સર્વજ્ઞ શ્રીમદ્ હેમચન્દ્રાચાર્ય મહારાજ રચિત વીતતોત્ર ને માત્ર અષ્ટમ પ્રકાશ ઉપર જ રચેલી બૃહદ્ર, મધ્યમ અને જઘન્ય આ, ત્રણ ટીકાઓથી યુક્ત વાક્ય થી ઓળખાતી ત્રણ કૃતિઓ, વ્યાકરણ વિષયક સિક્યોતિ અને મૈયારા આ ત્રણ ગ્રન્થથી સંકલિત કૃતિ વિ. સં. 2038 ઈ. સ. ૧૯૮૨માં પ્રગટ થશે, છઠ્ઠા પુષ્પ તરીકે જેનું આ નિવેદન લખી રહ્યો છું તે કૃતિ 2038, ઇ. સ૧૯૮૧માં પ્રકાશિત થાય છે. આ છઠ્ઠા વોલ્યુમમાં નીચે મુજબની નવ કૃતિઓ પ્રગટ કરી છે. 1. आत्मख्याति 6. न्यायसिद्धान्तमंजरी 2. યામાહા (2) 7. यतिदिनकृत्य . વનાિ (3) 8. विचारबिन्दु 4 विषयतावाद 9 तेर काठियान स्वरुप 1. વાયુપ્તા નવકૃતિઓ હોવાથી ટાઈટલ ઉપર પણ નવળિ નામ છાપ્યું છે. આ રચનાઓમાં 1 થી 7 કૃતિઓ સંસ્કૃત ભાષામાં છે, અને આમી, નવમી કૃતિ ગુજરાતી ભાષામાં છે. છેલ્લી ચાર કૃતિઓ અલગ અલગ પ્રેસમાં છપાવવી પડી તેથી સળંગ નંબરનું પૃષ્ઠ ધરણ જાળવી શકાયું નથી. તે માટે દિલગીર છું. આઠ કૃતિઓ જૈન રચના છે. ફક્ત છઠ્ઠી કૃતિ ચા. લિ. મંગલ મૂલ અજૈન કૃતિ છે. જેનાં શબ્દ ખંડ ઉપર ઉપાધ્યાયજીએ ટીકા રચી છે. 1. કાવ્ય પ્રકાશ પહેલાં એક ગ્રન્થ પ્રગટ કરવાનું હતું એટલે કાવ્ય પ્રકાશને જો નંબર આપેલ પણ પાછળથી તે પ્રકાશન થઈ ન શકયું અને પાંચને બદલે ખોટો નંબર બુક છઠ્ઠો લ્હી ગયો છે.