________________ ઉપર કહી એ બધી વાત મને પુણયાત્મા પૂ. મુનિશ્રી પુણ્યવિજયજી મહારાજે જ કહી અને પછી મને કહ્યું કે, મને સંગ્રહણીની 100 ચોપડીએ જોઈએ છીએ. એક બુકની કીંમત રૂ. છ છાપેલી છે જેથી 100 બુકના રૂા. 600 થાય છે, પણ અમારૂં બજેટ ૫૦૦/રૂા.નું છે આ એક મૂંઝવણ છે. તમારાથી ઉદારતા કરી શકાય તેમ હોય તે સારૂં! મેં કહ્યું કે આમ તે આ કાર્ય સંસ્થાનું છે એટલે વહીવટમાં અમારે અધિકાર મર્યાદિત છે. પણ ભલામણ જરૂર કરી શકું અને હું પૂજ્ય ગુરુદેવને પણ વાત કરું છું. આપ જેવા વિજ્ઞપુરૂષ આપના હસ્તક અનેક ઉત્તમ પુસ્તક હેવા છતાં મારા જેવા એક અલપઝ સાધુની અનુવાદિત કૃતિની પસંદગી કરે એ મારા માટે શું એ છું ગૌરવ લેવા જેવી બાબત છે! મેં મારા દાદા ગુરુદેવને વાત કરી. તેઓશ્રીએ કહ્યું કે આમાં બીજો વિચાર શું કરવાને હોય. તું કહી દેજે કે સંસ્થા ખુશીથી આપશે. ત્યાંજ મને સંસ્થાને કાયદે યાદ આવ્યું. 100 બુક લે તેને ર૫ ટકા કમીશન આપવું, એટલે હવે તે 500 ની જરૂર નહીં પડે. પૂજ્યશ્રી પાછા કેવા કે અમારે એ છું આપવું નથી. એ ખાતાના 500 છે તે આપી જ દેવાના છે. પછી 100 પુસ્તકે સંસ્થા તરફથી અર્પણ થઈ ગયા. તેઓ તરફથી તે બધા તપસ્વીઓને પણ અર્પણ થઈ ગયા. પછી પૂજ્યશ્રીએ એક વખતે કહ્યું કે, દેખતાં જ ગમી જાય તેવી આર્ષક ભેટ મળતાં સહુ રાજી થઈ ગયા છે. પૂજ્ય પુણ્ય સ્માએ એક રાતે અમારા ગુરૂદેવે સમક્ષ સંગ્રહણું પુસ્તકના કાર્ય માટે ઘણી પ્રશંસા કરીને કહ્યું કે આ પદ્ધતિએ અન્ય ગ્રન્યના ભાષાંતરે થવાં જોઈએ. પૂજ્ય દાદાગુરુએ કહ્યું કે વિદ્ય ધ્યયન કાળમાં તે જે સર્જનમાં પડી જાય તે, અભ્યાસને ખામી પહોચે. એટલે મેં સંગ્રહણી માટે પણ ના પાડી હતી પરંતુ એને ઘણું જ ઉત્સાહ જોઈ ઉપાધ્યાય પ્રતાપવિજયજી વગેરેએ મને ભાર દઈને આગ્રહ કર્યો એટલે હું આડે ન આવ્યું. જો કે ગ્રન્થ જોયા પછી મને ખૂબજ આનંદ થયે અને એની શક્તિ જે ખૂબજ સંતેષ અનુભવ્યું, પણ હાલમાં તે નવું ન કરે અને અધ્યયન કરે તે જ ઇચ્છું છું. વળી તબીયતે જ્યાં સારી રહે છે. મુશ્કેલીથી તે ભણે છે. સદાને નબળે છે. અભ્યાસ થઈ જાય બાદ ભલે કરે! આ રીતે વાર્તાલાપ થયે તે પણ મને કહ્યો. ઉપર જણાવ્યું તેમ અમારી પ્રાથમિક મૈત્રીને પાયે એ નંખા કે અમારી આ મૈત્રી તેઓશ્રીના જીવનપર્યત ખડકની જેમ મજબૂત બની રહી હતી. અમારા આ સંબધે અરસપરસ એકધારા જળવાઈ રહ્યા. એ અમારા માટે એક સુખદ બાબત હતી આ સબંધે, સ્વ ઉપાધ્યાયજી 50 યશવિજયજી મહારાજના કાર્યમાં ઘણા મદદ રૂપ પણ બન્યા. એક વાત નોંઘવી જોઈએ કે ઈષ્ય, અદેખાઈ અને તે દ્વેષથી રંગાએલી દુનિયામાં ગુણગ્રહીતા, ગુણાનમેદના, કે અમેદ ભાવનનાં નીર આજે જ્યારે એ સરી રહ્યાં હોય, એક ભણેલી વ્યક્તિ બીજાની સારી કૃતિ જોઈને આનંદ પામે એવું બહુધા ઓછું જોવા મળતું હોય ત્યારે, એક વિદ્રાન શાસ્ત્રજ્ઞ પુરૂષ મારી કૃતિ માટે નિખાલસભાવે પ્રશંસા કરે અને પાછી તે કૃતિ, ભેટ આપવા માટે સુગ્ય છે એવું પ્રમાણપત્ર આપી બીજાઓને ભલામણ કરી, ભેટ તરીકે વિતરણ પણ કરાવે, એ આજના તેઢેષ, ઈર્ષા, અદેખાઈથી જલતા કમનસીબ આત્માઓ માટે આ ઘટના ખરેખર દશાંતરૂષ અને ધડો લેવા જેવી છે. નીચી કક્ષાએ ઉતરી ગયેલા દેશીલા આત્માઓ માટે પણ ઉડે ઉડે