________________ 5:- બાલશાસ્ત્રી નામના પંડિત અજૈનોના પ્રસિદ્ધ છે એ દર્શનના પ્રકાડ વિદ્વાન હતા. 6. શિવશંકર ભટ્ટાચાર્ય નામના પંડિત આ તકે ન્યાયના એવા વિદ્વાન કે તેઓ ન્યાયના (મુખ્ય-મુખ્ય) તમામ ગ્રન્થમાં આવતા માત્ર અરમાન વિભાગના જ મહાવિદ્વાન બન્યા, એટલે કે એના જ ખાસ ધુરંધર પંડિત બન્યા. કહેવાય છે કે તેમને અનુમાન ખો કંઠસ્થ કર્યા હતા. આવી આશ્ચર્ય જન્માવે તેવી સારસ્વત પુત્રોની તથા અન્ય વિદ્વાનની પણ ઘણી બીજી બાબત મલે છે ઉપરની વાત, થોડુંક ભણીને છકી જનારી, મિથ્યાભિમાની, અહંકારી, ડીક ડીગ્રી મેળવીને, પોતાની જાતને મોટા વિદ્વાન થઈ ગયાનો અહોભાવ રાખનારી વ્યક્તિઓ માટે અને ઓગાળીને નમ્ર બનવા માટે પ્રેરણારૂપ બની રહેશે. એક છે અને તેથી વધુ ગ્રંથ લખનારી થોડીક જ વ્યક્તિઓની જુદી નેધ– મારા ખ્યાલ મુજબ આપણા દેશની અંદર સહુથી વધુ સંખ્યાના ગ્રન્થકાર મહાન આચાર્ય શ્રી હરિભ્રદ્રસૂરિજી થયા છે તેથી તેઓ શ્રીને ગ્રન્થ સર્જકમાં એકમેવાદિતીય નિવિવાદપણે કહી શકીએ. એટલા બધા ઉત્તમ કક્ષાના ગ્રન્થ કેાઈ અજૈન વિદ્વાને કે પરદેશમાં પણ લખ્યા હોય તેવું જાણવામાં નથી. લગભગ તેરમી શતાબ્દિમાં થએલા દાક્ષિણાત્ય જાનકીનાથે 150 ગ્રન્થ લગભગ પંદરમી શતાબ્દિમાં અપ્પય દીક્ષિતે 100, સેળીમાં વ્યાસ તીથે 100, પિતામ્બરદત્ત પણ 100 લખ્યા હતા જેનામાં વિપુલ ગ્રન્થ સર્જક તરીકે શ્રીમદ્દ હેમચંદ્રાચાર્ય મહારાજ તથા ઉપાધ્યાયજી યશવિજયજી મહારાજ, શ્રીમદ્દ સમયસુંદરજી મહારાજ મોખરે છે. જો કે આવા ગ્રન્થકારો આ દેશમાં બીજા પણ ઘણું ઘણા થયા છે. અહીં તે પ્રાચીન કાળમાં આ દેશને બુદ્ધિ વિભવ કે વિશાળ. અનુપમ અને ઊંડો હતા, યાદ શક્તિ કેવી તીવ્ર અને અસાધારણ હતી. ભારતીય માસ્ત કે કેવાં કેવાં હતાં ? તેની અ૮૫ ઝાંખી કરાવવા ખાતર આ ટકી નોંધ લખી છે. મહાન જૈન ગ્રન્થ સર્જક આ મથાળા નીચે એક લેખ પણ લખી શકાય.