________________ છે એવું પ્રતિના અન્ત ભાગમાં જણાવ્યું છે. આ જ આચાથ* લખેલું ઉપાધ્યાયજીકૃત ગ્રન્થનામોનું એક પાનું મળ્યું છે તેમાં આ કૃતિને નિતિનવ તરીકે ઓળખાવી છે. આ પ્રતિ જૈન સાહિત્ય મંદિર પાલીતાણાના પૂ. આચાર્યશ્રી વિજય મોહનસૂરીશ્વરજી શાસ્ત્ર અંગ્રહની છે. આ પ્રકરણમાં બધા મળીને 485 શ્લોક સંખ્યા છે. મેં આ કૃતિને 2025 શાબિત કરી હતી. તે પછી તે પ્રેeોપી સ્વ. જ્ઞાનવૃત વિદર્ય સામાચારી જ્ઞાનના ખાસ ખાતા, મારા પરમ ઉપકારી દાદાગરુજીને મેં આગ્રહથી નજર કરી જવા ખાસ વિનતિ કરતાં તેઓશ્રી જોઇ ગયા હતા અને સ્થળે સુધારા પણ સૂચવ્યા હતા. 8. પિરાવિહુ-આ પ્રતિ, અન્તમાં લખેલી પ્રશસ્તિ મુજબ ઉપાધ્યાયજી મહારાજ વિદ્યમાન હતા ત્યારે લખાએલી છે એટલે આ પ્રતિની ખાસ આ મહત્તા અને વિરોષતા છે. આ પ્રતિ સં. ૧૦૨૬માં લખાયેલી છે. આ પ્રતિ થી મુક્તિમલ મોહન જન તાન ચંદિરના શ્રી વિજય મોહનસૂરીશ્વર શાસ્ત્ર સંગ્રહની છે. આ પ્રતિનું સંશોધન ૨૦૧૭માં મેં કર્યું હતું. પિતાના બનાવેલા ઘાણા નામના ગ્રન્થના વાર્તિક એટલે પૂરતી રૂપે લખાયેલી આ કૃતિ છે. 1. તે શિાનું પ–આ જુની ગુજરાતી ભાષાની રચના છે. આ પ્રતિ સાહિત્યમંદિરના સંગ્રહની હતી. તે સં. 1850 લખાએલી છે. આ કૃતિના આદિ કે અત્તમ ઉપાધ્યાયજીના નામનો ઉલ્લેખ નથી, ફક્ત મંગલાચરણ એમને સ્વીકારેલી પદ્ધતિ મુજબનું હોવાથી કૃતિ ઉપાધ્યાયજીની હશે એમ સમજીને આ ગ્રન્ય સંગ્રહમાં લે છાપી છે. સ્વરૂ૫ રોચક અને મજા, અને આનંદ આપે એવું છે. આ રીતે પ્રતિઓને પરિચય પૂરો થશે. // આ પ્રસ્થમાં છાપેલ તિરિના કૃતિ અંગે ખુલાસે સિનિત્ય-આ રચના ઉપાધ્યાયજીની જ છે કે કેમ ? કેમકે ઉપાધ્યાયજીના રિવાજ મુજબનું મંગલાચરણ નથી, તેમજ પૂર્ણાહૂતિમાં પિતાના ગુરુશ્રીનું કે પિતાનું પણ નામ નથી. વળી 'અન્તમાં લોક સંખ્યા 485 લખી છે, જ્યારે મળ્યા છે 420, આ કારણે ખાસ વિચારણા માગે છે. છતાં મને છાપવાની લાલય, હસ્તપ્રતિના અન્તમાં રિલ્વેિ મહોપાધ્યાયશ્રીયશોવિજયજીનામું આમાં મહોપાધ્યાય” વિશેષણ એ આપણું આજ યશોવિજયજી માટે વપરાએલું લગભગ જેવા મળ્યું તે કારણે થઈ. વળી આ કૃતિની પ્રથમ પ્રતિ લખનાર તરીકે જે ભાવરત્નને ઉલલેખ કર્યો છે. તે સમુદાય ઉપાધ્યાયજીને પ્રશંસક હતો. ઉપાધ્યાયજીની કૃતિ પ્રથમાશે એમણે લખી છે, તે આ ઉપરાંત તેમના જ ગુરૂજી આ. શ્રી મહિમાપ્રભસૂરિએ લખેલ ઉપાધ્યાયજીની કૃતિઓની યાદીના ઉપલબ્ધ પત્રમાં પણ આ નામ છે આ બધા કારણેથી મેં એમના નામ નીચે છાપી છે. હા, હસ્તપ્રતિમાં તેજષથી પણ આ અસત્ય ઉલેખ કરવા કોઈ સાહસ કરે છે તે અસંભવિત નથી. આ બધી શંકાઓ પ્રસ્તાવનામાં જ ઉઠાવાની હતી, પણ સકારણુ મુલતવી રાખી. હવે ભાવિમાં નિર્ણય કરીશ -સંપાદક