________________ મરતા દેહનાં છે. આત્મા તે ધન-નિત્ય દ્રવ્ય છે. કમપત્તાને વશવતી બનીને બા સંસારના મંચ ઉપર વિવિધ પ્રકારના પાત્ર લઇને જાતજાતનાં સારા નરસાં નાટક ભજવે છે. એટલે જ તેના ઉત્પત્તિ વિનાના પર્યાની દ્રષ્ટિએ સમજવાનાં છે. 5. યાયિકો વગેરે લોક સર્વથા પ્રલયને માને છે. જ્યારે અને સર્વથા પ્રલયને સ્વીકારતા નથી, પણ તે બાંગ પ્રલય” જરૂર માને છે. આ કારણે ઉપાધ્યાયજીએ સર્વથા પ્રલયની વાતનું ખંડન કર્યું છે. ૬.કેટલાક મતકારે જીવમાત્રને મોક્ષ-મુક્તિ માને છે જ્યારે જૈનદર્શન તમામ ની મુક્તિ થાય તેવું નથી માનતું. એટલે એ વાત પ્રસ્તુત પ્રકરણમાં સુંદર રીતે રામજાવી છે . 7. અન્ય દાર્શનિક જગતને અનાદિ શાંત માને છે. જ્યારે જૈનદાન જગતને (પ્રવાહની અપેક્ષા) અનાદિ અનંત માને છે. અર્થાત તેને સર્વથા નાશ થતો નથી એવું માને છે. તેથી સર્વથા અનાદિ સાંત કહેનારા મતવાદીઓનું ખંડન કર્યું છે. 8. નૈયાયિકે કોઈ પણ કાર્યની નિષત્તિમાં સમવાય, અસમવાય અને નિમિત્ત, ત્રણ કારણેને માને છે. જયારે જેને કાર્યોપત્તિમાં ઉપાદાન અને નિમિત આ બેયને માનતા હેવાથી તૈયાયિક માન્ય તાનું ખંડન કર્યું છે. 9. કેટલાક લોકે અવયવ અને અવયવિને એકાંત ભેદ માને છે. પણ જેને ભેદભેદ (એકાંત ભેદ નહિં અને એકાંત અભેદ પણ નહિં) માનતા હેવાથી એકાંત-ભવાદનું ખંડન કર્યું છે, 10. યોગ સંયોગ જ હોય છે. એવું ન્યાય અને વૈશ્વિક દાર્શનિકો માને છે. જ્યારે જેને સંગથી સંયોગની ઉત્પત્તિને માનતા નથી, તેથી તેનું ખંડન. 11. કેટલાક દાર્શનિકે કર્મને સાત ત્રણ કે બે ક્ષણ સ્થાઈ માને છે, તેનું ખંડન કરી સ્વમત દર્શન કરાવ્યું છે. 12. જૈને શરીર ઈન્દ્રીયાદિના વિકાસ અને પિષણમાં પર્યાપ્તિ નામની એક શક્તિને માને છે. જયારે તર નકાર ભાવી કેઝ પક્તિને માનતા નથી. ઉપાધ્યાયજીએ જૈન મત” સંમત પર્યાતિનું અસ્તિત્વ અને તેની જરૂરીયાત અને વિવેચન કરી સમજાવ્યુ છે. 13 ધિત્વ કાદિ સંખ્યા અપેક્ષા બુદ્ધિથી જન્મે છે અને વ્યંગ્ય છે એ બાબતનું સમર્થન 14. તૈયાયિકે પરમાણુને શાશ્વત માને છે. જયારે જેનો શાશ્વત માનતા નથી. તે વાત રજુ કરી છે. 15 વષિક મતાનુસાર પરમાણમાં પાક અને ન્યાય મતાક્ષાર અવયવિયાં પાક હોય છે એમ જણાવે છે. જ્યારે જૈન દાર્શનિક પરમાણુઓમાં પાકથી રૂપાદિકની ઉત્પત્તિ અને નિષેધ માને છે તે વાત અહીં રજૂ થઈ છે. 16. અનેક મણિયાં ભૂરો, પીળા આદિ ઘણા રૂપે પ્રતીત થાય છે. અને તેને ચિત્રરૂપથી યાયિક ઓળખાવે છે. આ રૂપ એ છે કે અનેક છે? વગેરે વિષયો ઉપર કરેલી વિચારણા. 17. નૈયાયિક જ્ઞાનને સ્વસંવેદન નથી માનતા જ્યારે જેને માને છે તેની સિહિ. 18. જ્ઞાન તે અભેદ, અપક્ષ છે, એવું અદ્વૈતવાદી માને છે. પણ જેને ન માનતા હોવાથી તેનું કરેલું પ્રત્યાખાન. 19. આ રીતે હાલમાં વિશેષ લેખન સમયના અભાવે આત્મખ્યાતિના થોડાક વિષયની કેડી ઝાંખી કરાવી છે. 2007 મુંબઇ વાલકેશ્વર 2. વાલમરામ શું છે? વાદમાલામાં જૈનદર્શનાનુસાર સામાન્ય અને વિશેષાત્મક જે હોય તે વસ્તુ છે. પદાર્થ છે. તે અને વિભિન્ન મતની આલોચના કરવા પૂર્વક પ્રતિપાદન કર્યું છે.