________________ सर्व-शतकवृत्तौ / अथोक्तमेवार्थं व्यक्तित आह॥ तं जाओ किरिआओ पहिआणं सुंदराउ ता चेव / उप्पहिआणं असुहा अजरीण जरीण जह सप्पी / व्याख्या-यस्मान्मार्गोन्मार्गगामिनां तुल्याभ्यामपि श्रद्धानानुष्ठानाभ्यां वैपरीत्यं, तत्-तस्माकारणात् याः क्रियाः पथिकानां सुन्दराः, ता एव क्रिया उत्पथिकानामसुन्दराः। दृष्टान्तमाह-यथा सर्पिः-घृतमज्वरिणां-ज्वररोगरहितानां हितं, तदेव घृतं ज्वरिणामहितम् / एवं धार्मिकानुष्ठानेऽपि योज्यम् / यथा यद् धार्मिकानुष्ठानं जिनाज्ञावर्तिनां हितं, तदेव जिनाज्ञाविकलानामहितम् / एतच्च 'बाह्यग्रन्थत्यागान्न चारु नन्वत्र तदितरस्याऽपि / कञ्चुकमात्रत्यागान्नहि भुजगो निर्विषो भवती' // 1 // ति सम्मत्या प्राक् प्रदर्शितमेव / यतस्तथाविधानुष्ठानहेतुकमेव तीर्थस्पोच्छेदा(मिप्राया)दिकं प्रादुर्भवति / निष्क्रियो हि निजमार्गाऽनासक्तः प्रायो निजमार्गप्रतिपक्षभूते मार्गे मात्सर्यादिदोषभाग न भवतीति जगत्स्थितिः / यस्तु निष्क्रियोऽपि कश्चित् निजमार्गे तीव्रश्रद्धावान् उन्मार्गप्रस्थितानां सान्निध्यकर्ता स च ( परद्वारा ) क्रियावानेवावसातव्यः, साक्षाक्रियाया अभावेऽपि परम्परया क्रियायाः सत्त्वात् / यस्तु मिथ्यादृष्टिनिजमार्गक्रियां कुर्वाणोऽपि सम्यक्त्वामिमुखः, स च जिनाज्ञावर्तिवदवसातव्यः / तस्य च तथाभूतस्य तामलेरिव जैनमार्गमात्सर्याद्यभावात् / भावे च सम्यक्त्वाभिमुखत्वं न स्यात् / किन-आस्तां तीर्थबाह्यः, तीर्थान्तर्वर्तिनोऽपि जिनाज्ञाशून्या जिनविषयापि प्रवृत्तिर्भवफलैव भवति / यदाह श्रीहरिभद्रसूरिः-समइपवित्ती सव्वा आणाबज्झत्ति भवफला चेव / तित्थगरुद्देसेण वि ण तत्तओ सो तदुद्देसा // 1 // इत्यष्टमपञ्चाशके ( गा० 13) वृत्तियथा-'अथ किमेवमाज्ञायाः प्राधान्यमुद्घोष्यते ? इत्याह-समइ० / व्याख्या-'स्वमतिप्रवृत्तिः-आत्मबुद्धिपूर्विका, चेष्टा सर्वा-समस्ता હવે કહેલા અર્થને સ્પષ્ટ જણાવે છે– મૂલને અર્થ–તે કારણથી જે ક્રિયા પથિકને સુંદર હોઈ તેહિજ ક્રિયા ઉત્પથિકનઈ અશુભ જ હે ઈ. જિમ જવરીને ધૃત અહિત કરનાર અને વરરહિતને હિત કરનાર, તિમ ધર્માનુષ્ઠાન પથિક-ઉત્પથિકને જાણવું. વૃર્થ-જે માટે માર્ગગામી અને ઉન્માર્ગગામીઓને શ્રદ્ધા અને ક્રિયા સરખી છતાં વિપરીત પણું જોવાય છે. તે કારણથી જે ક્રિયા પથિકને સારી, તેજ ક્રિયા ઉત્પથિકને ખરાબ. જેમ ઘત જવર રોગવગરનાઓને હિતકારી છે. જ્યારે તેજ ધૃત જવરવાળાઓને અહિતકારી છે. એમ ધર્મક્રિયામાં જોડવું. જેમ જે ધાર્મિક ક્રિયા જિનાજ્ઞામાં રહેલાઓને હિતકારી, તે જ દિયા જિનાજ્ઞા વગરનાઓને અહિતકારી. (આ વાત પૂર્વે જણાવી છે) કારણ–તેવા પ્રકારના અનુષ્ઠાનથી તીર્થ-શાસનના નાશ કરવાનું મન પ્રગટે છે. અનુષ્ઠાન નહિ કરનાર જે સ્વમતને રાગી ન હોય તો તેને પ્રાયે સ્વમતથી વિરૂદ્ધમત પ્રત્યે ઈર્ષ્યા-અસહિષ્ણુતા થતી નથી. એવી જગતની મર્યાદા છે. જે કાઈ અનુષ્ઠાન નહિ કરનાર છતાં પણ સ્વમતમાં તીવ્રરાનવાલા તેમજ ઉમાગગામિઓને સહાય કરનાર તે ક્રિયાવાલો જ જાણ. ભલે સાક્ષાત ક્રિયા એનામાં નથી પણ પરંપરાએ એનામાં ક્રિયા છે. વળી જે મિથ્યાદષ્ટિ રવમતની ક્રિયા કરે છે. છતાં સમ્યક્ત્વની સન્મુખ છે. તે જિનાજ્ઞાવતિ સરખો જાણુ. કારણ–તેને તામલિતાપસની જેમ જૈનમતપ્રત્યે ઈર્યાવિગેરેને અભાવ હોય છે. અને જે હોય તે તેને સમ્યકત્વનું સન્મુખપણું ન રહે.