SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ अभिनिवेशिन उत्कटमिथ्यात्वम् .. अथ दृष्टान्तदान्तिकयोः साम्ये सिद्धे उभयेषामप्यनन्यगत्या सामान्यतो यद्वक्तव्यं तदाह॥ तम्हा सव्वेसिं चिअ आमिग्गहिआणमभिणिवेसीणं / मिच्छत्तसिद्धिहेउ वच्चं देवाइ विवरीअं // की व्याख्या-ग्रस्माष्टुभयेषामपि साम्यं, तस्मात् कारणात् सर्वेषामप्याभिग्रहिकाणामाभिनिवेशिकानां च मिथ्यात्वसिद्धिहेतुर्देवादि विपरीतं वाच्यम् / तच्चैवम्-आभिग्रहिकाणां देवे अर्हत्यदेवत्वम् अदेवे च सुगतादौ देवत्वं, गुरौ च गौतमादावगुरुत्वम् अगुरौ च तापसादौ गुरुत्वं, धर्मे च जिनोपदिष्टे साध्वादिमार्गे अधर्मत्वम् अधर्मे चाग्निपूजादौ धर्मत्वमिति वैपरीत्यम् / आभिनिवेशिकानां तु सव्यतिकराहन्नामाघारोपणेनेति विशेषो बोध्यः / अत एव जैनाभासा मिथ्यादृष्टय इति गाथार्थः // 109 // अथामिग्रहिकामिनिवेशिनोर्देवादिषु वैपरीत्येन साम्येऽपि मिथ्यात्वमधिकृत्य विशेषमाह॥ अरहाइअआरोवा उक्कडमिच्छत्तमरिह देवुत्ति / सद्दहणे वि ण सम्म एसेव असग्गहो जं से // 110 // व्याख्या-सर्वेषामप्यामिनिवेशिकानामिति अधिकारादध्याहार्यम् / अत्तादिकाऽऽरोपात्-अनर्हत्यहत्तायाः, असाधुषु साधुतायाः, अधर्मे च धर्मतायाः आरोपानिजबुद्ध्या विकल्पितत्वात् , उत्कटमिथ्यात्वमागाढतरमिथ्यात्वं भवेत् / अयं भावः-शाक्यादेराभिग्रहिकम्यागाढमिथ्यात्वं सूत्रकृदङ्गवृत्त्यादिप्रवचने भणितम् / आमिनिवेशिकस्य त्वागाढतरमिथ्यात्वमनन्यगत्या सिद्धम् , मिथ्यात्वमधिकृत्य तीब्रमिथ्या " હિવે દષ્ટાંત અને ધર્ણતિકને સરિખાઈ૫ણું સિદ્ધ થઈ હતે બિહુને જે અનન્યગતિ સામાન્યૂથી જે કહેવું તે કહે છે. (ગાથાર્થ નથી કર્યો) 109 છે આ જ વતી બિહુને સરિખા ઈપણું તે માટિ સર્વે આભિગ્રહિકને અને અભિનિવેશીને મિથ્યાત્વસિદ્ધિનું હેતુ દેવાદિક વિપરીત કહેવું. તે ઇમ-આભિગ્રહિકને દેવ અરિહંતને વિષે અદેવગણ અને અદેવ જે ગતાદિક તેને વિષે દેવપણું, ગુરુ જે ગૌતમાદિક તેહને વિષિ અગુરુપણું અને અગુરુ જે તાપસાદિક તેહને વિષે ગુરુપણું, ધર્મ જે જિનભાષિત સાવાદિકને માર્ગ તેને વિષે અધર્મપણું અને અધર્મ જે અગ્નિપૂજાદિક તેહને વિષે ધર્મ પણું. આભિનિવેશકને તે કથાદિ સહિત જે અરિહંતના નામાદિક તેહને આપીણું સહિ, એતલે વિશેષ જાણ. એટલા જ વતી જૈનાભાસ તે મિથ્યાદષ્ટિ એ અર્થ છે પ૯ કે હિ આભિગ્રહિક અને અભિનિવેશકને દેવાકિને વિષે વિપરીતપણે કરી સરિખાપણું છતે પણિ મિથ્યાત્વ આશ્રયી વિશેષ કહે છે– . . અરિહંતપણાઈ પ્રમુખના આપવાથી ઉત્કટ મિથ્યાત્વ. અરિહંત દેવ એવી શ્રદ્ધા છતે પર્ણિ સફત્વ નહીં. જે માટે તેને એહજ અસગ્રહ) / 110 માં . સર્વે અભિનિવેશીને એટલું અધિકારથી લેવું. અરિહંતપણાઈ પ્રમુખના આરોપથી અણુઅરિહંતને વિષે અરિહંતપણાઈની, અસાધુને વિષે સાધુપણુઈની, અધર્મને વિષે ધર્મપણાની આપ બુદ્ધિ વિકરિપતપણાથી આગાહતર મિથ્યાત્વ હું ઈ. એ ભાવ-શાજ્યાદિ આભિગ્રહિકને આગાઢમિથ્યાત્વ સૂત્રકૃદંગ9ત્યાદિક પ્રવચનને વિષે કહિઉં. આભિનિવેશીકને તે આગાઢતરમિથ્યાવ, બીજી ગતિ નહી તે વતી સિદ્ધ થયું
SR No.004306
Book TitleSarvagnashatakam
Original Sutra AuthorN/A
AuthorLabhsagar
PublisherAagamoddharak Granthmala
Publication Year1968
Total Pages328
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy