________________ 276 सर्वच-शतकवृत्ती किश्च-यथा मनुष्यशब्दः सामान्यतो ब्राह्मणादिसर्ववर्णवाचकः तथा पराभिप्रायेणानन्तशब्दोऽपि सङ्ख्यातादिसर्वकालवाचकः सम्पन्नः। एवं यथा व्यक्त्या ब्राह्मणादिवर्णवाचकाः ब्राह्मणादय एव शब्दाः तथा व्यक्त्यो सङ्ख्यातादिकालविशेषाभिधायकाः शब्दाः सन्ति नवेति पर्यालोचनायां सामान्यशब्दाभिधेयानां पदार्थानां विशेषशब्दाभिधेयत्वनियमबलेनानन्यगत्या प्रकृतेऽपि सामान्यतः कालशब्दवाच्यानां सङ्ख्यातकालादीनां व्यक्त्या परस्परमसाङ्कर्येण सङ्ख्यातकोलाद्यभिधायकाः सङ्ख्यातादय एव शब्दाः / तथा च सिद्धं सङ्ख्यातशब्दवाच्यं सयातमेव, न पुनरसङ्ख्यातमनन्तं वा तथा अनन्तशब्दवाच्यमप्यनन्तमेव, न पुनः सङ्ख्यातादिकमपि / नहि ब्राह्मणशब्दवाच्यः क्षत्रियादिवर्णोऽपि भवतीति सिद्धं प्रक्रियानुरोधेन शास्त्रादिरचनेति / एवं यथाछन्दोऽपि कश्चिन्मरीचिवत् क्वचिदंशेऽनाभोगादेवोत्सूत्रभाषी स्यात् , तस्यानाभोगोऽपि प्रायः सम्यगागमस्वरूपापरिणतेरेवावसातव्यः / तथापरिणत्यभावे निदानं तावत् स्वल्पेनाऽप्युत्सूत्रभाषणेनानन्तसंसारः कथं भवति ? भयवचनं वा इत्यादिरूपेण निजमतिकल्पनैव / तथाकल्पनाऽपि 'दसविहे बले पं० तं० सोइंदिअबले' इत्यादिस्थानाङ्गवचनात् दर्शनबलाभावादेवावसातव्या / एतेन यथाछन्दमात्रस्योत्सूत्रभाषित्वं भवत्येवेति ब्रुवाणोऽपि निरस्तो बोध्यः / यथाछन्दत्वभवनहेतूनां पार्श्वस्थत्वभवनहेतूनामिव नानात्वेनागमे भणितत्वात् / अथ व्यवहारतो मार्गपतितानामुत्सूत्रं कीदृशं भवति ? इत्याह'अणिअयं' ति अनियतम् / तत्रापि यथाच्छन्दानामपरापरभावेन गृहीतमुक्तम् / शेषस्य तु सम्यग्वक्तुर અવનાને કર મહાઆશાતનાનાં હેતુપણાથી અનુચિત જ. વલી જિમ મનુષ્યશબ્દ સામાન્યથી બ્રાહ્મણાદિ સર્વવને વાચક, તિમ પરભિપ્રાયે અનંતશબ્દપણિ સંખ્યાતાદિક સર્વકાલને વાચક થયો. ઈમ મિ વ્યકિત બ્રાહ્મણાદિક વણના વાચક બ્રાહ્મણદિક શબ્દ, તિમ વ્યકિત સંખ્યાતાદિક વિશેષનો અભિધાયક , શબ્દ છે કે નથી એવી વિચારણાથિકે સામાન્ય શબ્દ કહેવાયેગ્ય પદાર્થને વિશેષશબદ અણકહેવાયાપણું એડવા નિયમને બલિં બીજી ગતિ નહીં માટિ ઈહાં પણ સામાન્યથી કાલશબ્દ કહેવા ગ્ય જે મધ્યકાલાદિક તેહને વ્યક્તિ માહામાહિં અસંકરપણું સંખ્યાતકાલાદિકના કહનાર સંખ્યાત દિક જ શબ્દ, તિવારે તે સિદ્ધ થયું જે સંખ્યાતશબ્દ કહેવાયેગ્ય તે સંખ્યાત જ, પણિ અસંખ્યાત અથવા અનંત નહી. તિમ વવી અનંતશબ્દ વાચ્ય અનંતે જ પણિ સંખ્યાતાદિક નહીં, બ્રાહ્મણદિશબ્દ વાચ્ય ક્ષત્રિયાદિકવણું ન હઈ. તે વતી સિદ્ધ થયું પ્રક્રિયાને અનુરે ધિં શાસ્ત્રરચના. ઈમ યથાદો પણિ કણેક મરીચિની પરે કેઈક અંશે અનાભોગથી જ ઉત્સુત્રભાષી હુઈ. તેહને અનાભોગપણિ માહે સમ્યગ આગમસ્વરૂપને અપરિણુતિ જ હુઈ. એહવું જાણવું. તથા પરિણામના અભાવનિ વિષે કારણ તો અપેપણું ઉસૂત્રભાષણઈ અનંતસંસાર કિમ હુઈ અથવા ભયવચન ઇત્યાદિપિં આપમતિ ક૯૫ના જ. તેવી કલ્પનાપ|િ દશવિધ બલ કહ્યાં. તે કિમ ? શ્રોત્રંદ્રિય બલ ઇત્યાદિ સ્થાનાંગ વચનથી દર્શનબલના અભાવથી જ જાણુ. એ યથારછંદમાત્રને ઉત્સુત્રભાષીપણું હુઈ જ, એવું કહેનારા ટાયે જાણો. યથા છંદપણું થાવાનાં હેતુને પાસસ્થાપણાનાં હેતુની પરિ નાનાપણુિં આગમને વિષે કહેવાથી. હિ વ્યવહારથી માર્ગ પતિતને ઉત્સત્ર કેહવું હે ઈ તે કહે છે, “મિતિ 'ત્તિ તિહાં પણિ યથાશ્ચંદને પર અપર ભાવે અહિઉં અનિં મૂક્યું. અને બીજાને તે સમ્યવક્તાના અભાવતાં હૃઈ. તે સાથી ? તિહાં હેત કહે છે. પ્રજનના અભાવથી. નિયત સ્વભાષણને વિષે પ્રયોજન તો અંગીકર્યામાર્ગને સ્થિરીકરણ જ તેહજ અસહપણિ માનવું. તેને પરિત્યાગે જ સમ્મફત્વની પ્રાપ્તિથી. અસગ્રહને