SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ 273 सर्व-शतकवृत्ती यत्तु कश्चित् श्रावकप्रतिक्रमणसूत्रे-'पडिसिद्धाणं करणे किच्चाणमकरणे अ पडिकमणं / असदहणे अ तहा विवरीयपरूवणाए अ' // 1 // (गा० 48) गाथायाश्चूर्णौ विपरीतप्ररूपणो दुरन्तानन्तसंसारकारणं भवतीति व्याख्यातम् / तत्र दृष्टान्ततया मरीचिरेवोक्तः। तस्य च भवा असङ्ख्येया एवाऽऽसन् / तेन ज्ञायते अनन्तशब्देनासङ्ख्यातमुपलक्षणात् सख्यातमप्युच्यते / तेन जमालेः पञ्चदश भवा अप्यनन्तशब्दवाच्या इति वदति / तत् सम्यविचारणाबाह्यमेवावसातव्यम् / यतस्तत्र केवलं नानन्तशब्द एवामिहितः, किन्तु दुरन्तान-तशब्दो, तौ च परस्परं विरुद्धार्थाभिधायको शब्दव्युत्पत्त्यैव शाब्दिकानां प्रतीतो। सत्र दुरन्तशब्दो नानन्तार्थाभिधायको न वा सस्यातार्थाभिधायकः, किन्तु दुःखलभ्यान्तत्वेनाऽसङ्ख्यातार्थाभिधायकः / एवमनन्तशब्दोऽपि न सङ्ख्यातार्थाभिधायको न वा असङ्ख्योतार्थाभिधायकः , किन्तु न विद्यतेऽन्तो यस्येति व्युत्पत्त्या अन्तस्याविद्यमानत्वेनानन्तार्थाभिधायकः / प्रकृते च श्रावकस्य विपरीतप्ररूपणा स्वयं तथाविधबहुश्रुतत्वाभावेनानाभोगात् गुरुनियोगाद्वेति साक्षात्परम्परया वाऽनाभोगमूलिकैव / तत्कारणस्य विपरीतश्रद्धानस्याऽपि तथैव सम्भवः / यदागमः-'सम्मट्टिी जीवो उवइ8 पवयणं तु सदहइ / सहइ असब्भावं अणभोगा गुरूनिओगा वा // 1 // इति श्रीउत्तरा०नि० (गा० 163) / सा च नानन्तसंसारहेतुः, तथाविधक्लिष्टपरिणामाभावात् / तद्व्यञ्जकं तु सम्यग्वक्तारमासाद्य तत्क्षणमेव तदपगमनमेव / अत एव श्रावकप्रतिक्रमणसूत्रस्य वृत्तौ केवलं दुरन्तशब्दस्यैवाभिधानमिति / या च विपरीतप्ररूपणा मार्गपतितानामनन्तसंसारहेतुः, सा च હુઈ અસદુહણાઈ તથા વલી વિપરીતપ્રરૂપણાઈ” એ ગાથાની ચૂર્ણિને વિષિ વિપરીત પ્રરૂપણ તે દુરત અનંતસંસારનું કારણ હઈ. એહવું વખાણ્યું છે. તિહાં દૃષ્ટાંત તે મરીચી જ કહ્યો છે. અને તેહને તો ભવ અસંખ્યાત જ થયા. તેણેિ જાણીઈ છે અનંત શબ્દ અસંખ્યાતું-ઉપલક્ષણથી સંખ્યા પણિ કહીઈ. તે વતી જમાલિને પનર ભવપર્ણિ અનંતશ વાગ્યે એવું કહે છે. તે સમ્ય વિચારણબાહ્ય જ જાણવું. જે માટિ તિહાં કેવલ અનંતશબ્દ જ નથી. તઉ મ્યું ? દુરંતશબ્દ અને અનંતશબ્દ છે. તે તો પરસ્પ વિરુદ્ધ અર્થના કથક શબ્દવ્યુત્પત્તિ જ. શાબ્દિક વિયાકરણને પ્રસિદ્ધ તિહાં દુરંતશબ્દ તે અનંત અર્થને અભિધાયક નહી અને સંખ્યાત અર્થને પણ અભિધાયક નહીં. તે સ્યું ? દુઃખે પામવા યોગ્ય જે અંતને પણિ કરી અસંખ્યાત અર્થને અભિધાયક. ઇમ અનંત શબ્દપણિ સંખ્યાતનો અભિધાયક નહી અસંખ્ય અર્થને પણ અભિધાયક નહીં, તઉ ટ્યુ ? નથી અંત જેહને એ વ્યુત્પતિ અંતને અણુછતાપણિ અનંત અર્થને કહનાર. અહીં તે શ્રાવકને વિપરીત પ્રરૂપણ તે પોતે તથાવિધ બહુશ્રતપણાને અભાવે, અનાભોગથી અથવા ગુરુના વચનથી સાક્ષાત અથવા પરંપરાઈ અનાભોગમૂલક જ. તેનું કારણ જે વિપરીતશ્રદ્ધાને તેના પણિ તેણિ રીતિ જ (અ)સંભવથી. ગાથાર્થ તો પૂર્વ લિખ્યો છે. તે તે અનંતસંસારનું હેતુ નહીં. તેહવા કિલષ્ટ પરિણામને અભાવથી. તેહનું જણાવનાર તો સમ્યમ્ વકતાને પામીને તત્કાલ જ તેહનું ટાલવું. એકલા જ વતી શ્રાવકપ્રતિક્રમણુસૂત્રની વૃત્તિને વિષે કેવલ દૂરંતશબ્દનું જ કથન છે. અને વિપરીત પ્રરૂપણું માર્ગ પતિતને અનંતસંસારનું હેત તે તો સભાપ્રબંધે ધર્મ દેશનાના અધિકારીને બહુશ્રતપણિ, લેકપૂજ્ય જે આચાર્યાદિક તેહને કુણેક નિમિત્તથી પોતાની પૂજાની હાનિને ભર્યો સાવઘાચાર્યની પરિ પરવિષયીઓ મત્સરપણુિં ગોષ્ઠામાહિલાદિકની પરિ, તીર્થકરના વચનને વિષઈ અસદુહણાઈ જમાલ્યાદિકની પરિ જાણવાપૂર્વક જાણવી, તે તો ઈહાં અધિકારના અભાવથી અણકહ્યા પછુિં અનંતસંસારી પણિ પોતે જ
SR No.004306
Book TitleSarvagnashatakam
Original Sutra AuthorN/A
AuthorLabhsagar
PublisherAagamoddharak Granthmala
Publication Year1968
Total Pages328
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy