________________ 272 सर्व-शतकवृत्त ___ तथाहि-साधुभक्तेन मरीचिना ] साधुधर्मे द्विरुक्तेऽपि साधुधर्मानभिमुखेन कपिलेन युप्मत्समीपे किश्चिद्धर्मोनाऽस्तीति पृष्ठे, श्रीआवश्यकवृत्त्यमिप्रायेण तु भवदर्शने किश्चिद्धर्मोऽस्तीतिपृष्टे ' अहो ! अयं प्रचुरकर्मा द्विरुक्तोऽपि साधुधर्मानभिमुखो मदुचितः सहायः संवृत्त' इति विचिन्त्य मम पार्श्वे देशविरति धर्मोऽस्तीत्यभिप्रायेण मनागिहाप्यस्तीति मरीचिरुक्तवान् / तत्र मरीचेर्यदि देशविरतिविमर्शो नाभविष्यत् तहि मनागिहाप्यस्तीति नाभणिष्यत् / एतद्वचनं च परिव्राजकवेषे सति [ परिव्राजकदर्शने किश्चिद्धर्मव्यवस्थापकं सम्पन्नम् / इहशब्दस्यास्पष्टार्थवाचकत्वेन श्रोतुः कपिलस्य ] परिव्राजकदर्शनेऽपि किञ्चिद्धर्मोऽस्तीत्यघबोधात् / अन्यथा कपिलः परिव्राजकवेषं नाग्रहीष्यत् / तस्य धर्मचिकीर्षयैव तद्वषोपादानात् राजपुत्रत्वेनान्यकारणासम्भवात् / ततश्च कापिलेयदर्शनप्रवृत्तिः। सा च कपिलस्य मरीचेरन्येपां च महानर्थकारणं कुप्रवचनरूपत्वात् / यदागमः-'इणमेव णिग्गंथे पावयणे अटठे सेसे अणठे' त्ति भगवत्याम् / अत्र शेषाणि-धनधान्यमित्रपुत्रकलबकुप्रवचनादीनि / अत एव तत्प्रवृत्तिः प्रायश्चित्तप्रतिपत्तिहेतुः। ___ यदुक्तम् -' इहभविअमण्णभविअं मिच्छत्तपवत्तणं जमहिगरणं / जिणपवयणपडिकुद्र दुठं गरिहामि तं पावं // 1 // ति ( चउसरण० गा० 57 ) तत्र मरीचेरिहाप्यस्तीतिवचनमुत्सूत्रमिश्रितमेवावसेयम् / तथाभूतस्य वचनस्य मरीच्यपेक्षया सूत्रत्वेऽपि कपिलापेक्षयोत्सूत्रत्वात् / तत्कथमिति चेत् / उच्यते-मम पार्श्व मनाग्धर्मोऽस्तोति देशविरतस्य मरीचेरभिप्रायात् / तथाभूतवचनं मरीच्यपेक्षया नोत्सूत्रं, सत्यत्वात् / कपिलापेक्ष यो चोत्सूत्रमेव, परिव्राजकदर्शने मनाग धर्मोऽस्तीति कपिलस्य बुद्धिजन આગમબાધિત પર્ણિ પરિજ્ઞાનના અભાવથી. ઉસૂત્ર હુઈ તે તે વક્તાને કિલષ્ટ પરિણામને અભા કરી મિથ્યાદકતાદિ અ૯પ પ્રાયશ્ચિત્ત શેધાઈ. અનાભોગ તે સામાન્યથી સર્વકાલ તે એણુિં કિવારેકિ વિશેષથી વાંછિત વસ્તુ વિષયીઆ અનાગને અનિવારણીયપણાથી. છદ્મસ્થને તે તેહવા સ્વભાવથી અને તે તો મિયા વિના અજ્ઞાન ન કહેવાઇ યુક્તિ તે પ્રથમ ધિકારિ' કહી છે એ જાણવું. વલી કોક સમ્યગદષ્ટિને કણેક પ્રકારે અનાભોગથી કિણિકિં પ્રકારે વિવક્ષા-કહેવાની ઇચ્છા તેણીઈ અનાભોગથી એતલે કુક અંશને વિષિ અનાભોગથી એ અર્થ. સૂત્રથી ઉત્તીર્ણ હુઈ. જિમ શ્રીમહાવીરનો જીવ જે મરીચિ તેહને. સાધુધર્મ વિચાર (બિ વાર) કહે હુ તે પર્ણિ સાધુ ધર્મને વિષિ અસમ્મુખ જે કપિલ, તેણેિ તુમ્હારે પાસે કાંઈ ધર્મ નથી એવું પૂછે હું તે, શ્રી આવશ્યકત્યાભિપ્રાયે તુમ્હારે દર્શનં કાંઈ ધર્મ છે એવું પૂછે હુંતિ. અહો ! એ પ્રચુરકમ બિવાર કહ્યો પણિ સાધુધર્મને અનભિમુખ માહરે યોગ્ય સખાઈએ થયે. એવું ચીતવીને મુઝળસે દેશવિરતિ છે એ અભિપ્રાયે અ૮૫ હાં પણિ છે. એવું મરીચિ તે કહેતે હુએ. તિહાં મરીચિનં જઉ દેશવિરતિનો વિચાર ન હોત તઉ અ૫ હાં ઇમ ન કહેત. એ વચન તે પરિવ્રાજકનો વેષ છતે હુતે પરિવ્રાજકદશનને વિષિ પણિ કાંઈ એક ધર્મ છે એહવા અવબોધથી. મે નહીં તે કપિલ તે પરિવ્રાજકનો વેષ ન રહેત. તેહને ધર્મ કરિવાની ઇચ્છાઈજ તેના વેષના ગ્રહેવાથી, રાજપુત્ર પર્ણિ કરી બીજા કારણના અસંભવથી. તેથી કપિલ સંબધી દર્શનની પ્રવૃત્તિ થઈ. અનેં તે કપિલને મરિચીને બીજાને પણિ મહા અનર્થનું કારણ. કપ્રવચનરૂપણાથી. એહજ નિગ્રંથપ્રવચન અર્થ શેષ સર્વ અનર્થ. ઈહા શેષ તે ધનધાન્યાદિક અને કુપ્રવચનાદિક એતલાજ વતી તેની પ્રવૃત્તિ તે પ્રાયશ્ચિતપ્રવૃત્તિન9 હેતુ “એ ભવનું અન્ય ભવનું મિથ્યાત્વનું પ્રવર્તન જે અધિકરણ જિનપ્રવચનથી નિષિદ્ધરૂપ દુષ્ટ ગરહું છું તે પાપ પ્રતે.” તિહાં મરિચિને “ઈહાં છે” એ વચન તે ઉત્સમિશ્રજ જાણવું. તેહવા વચનને મરીચિની અપેક્ષાઈ સૂત્રપણુિં પણુિં કપિલની અપેક્ષાઈ ઉત્સત્રપણાથી તે કિમ? એવું જે તે ઉ૫રિ કહીઈ છે–માહરે પાસે અ૮૫ ધર્મ છે એહવા દેશવિરનિ મરીચિને