________________ 278 सर्वज्ञ-शतकवृत्ती सूत्रोक्तो नारकशब्दो विशेषसूत्रे साक्षादध्याहाराद्वा न भवत्येव, अध्यक्षबाधात् / अयं भावः-यावच्छब्दस्य प्रयोगः प्रवचने क्वचिद्विशेष्यत्वेन क्वचिच्च विशेषणत्वेन वा स्यात् / तत्र विशेष्यत्वेन प्रयुक्तो यावच्छब्दः उक्तगणसम्बन्धिभ्यामाद्यन्तपदाभ्यां विशिष्टः सन्नेव गणमध्यवर्तिनां पदार्थानां समाहको भवति / तथाहि-जमाली णं अणगारे अरसाहारे विरसाहारे अंताहारे पंताहारे लहाहारे तुच्छाहारे अरसजीवी विरसजीवी जाव तुच्छजीवी उवसंतजीवी पसंतजीवी विवित्तजीवी हंते 'त्यादिसामान्यसूत्रोक्तस्य गणस्य आद्यन्तशब्दाभ्यां विशिष्टो यावच्छब्दो यथा-'गोअमा ! जमाली णं अणगारे जाव अरसाहारे जाव विवित्तजीवीति सूत्रोक्तवाक्यगतोऽवसातव्यः / तस्य च सर्वादित्वेन बुद्धिस्थवाचकत्वात् मध्यवर्तिनोमपि पदार्थानां नानारूपाणां नानासङ्ख्याकानां च सग्राहको भवति / एवमाद्यन्तशब्दयोरपि गणानुरोधेन भिन्नत्वमेव बोध्य, न पुनर्यावच्छब्दोऽपि घटपटादिवन्नियतपदार्थवाचक इति भावः / एवं विशेषणभूतस्तु यावच्छन्दः उक्तपदवाच्यानामर्थानां देशकालादिनियामको भवति / तत्र कालनियामकत्वं च 'गोयमा ! जाव चत्तारि पंचे'त्यादिसूत्रप्रयोगे प्रागुपदर्शितमेव / तत्राद्यन्तशब्दाभ्यां विशिष्टत्वाभावेन न विशेष्यत्वम्, अपि तु उत्तरपदवर्तिशब्दवाच्यानामर्थानां कोलनियामकत्वेन विशेषणत्वमेव / 'प्राक्पतितं विशेषण'मितिवचनात् / अत एव विशेष्यत्वविशेषणत्वयोः कामचारादिति न्यायः। देशनियामकत्वं तु यावत्पञ्चविंशतियोजनानि पत्तनं तावद् गन्तव्यमित्यादि स्वयमेव भाव्यम् / विशेष्यत्वविशेषणत्वस्वरूपથાવત શબ્દપર્ણિ બહિરથી લેવો. તિ બિહુ શબ્દ વિના કાલનિયમની અયુતતાથી. વાવત્તાવછબદઈ વાક્યય મંદિગપુરા ના 4 i એ આલ વે પવુિં કહિઉં જ છે. ઈમ જમાલિને નારકગતિને નિષેધ તે નારકશબ્દને અભાવે જ હુઈ. તે વતી સામાન્યસૂત્રને વિષે કહ્યો નારકશબ્દ તે વિશેષ સૂત્રને વિષે સાક્ષાત્ અથવા અધ્યાહારથી ન હુઈ જ, પ્રત્યક્ષબાધથી. એ ભાવ-યાવત શબ્દનો પ્રયોગ તે કિહાંએક વિશેષ્ય પણિ અને કિહાંએક વિશેષણ પણિ હુઈ તિહાં વિશે પણિ પ્રયું વાવત શબ્દ તે કહ્યા ગણસંબંધી જે આધ પદ ને અંત પદ તેણે પ્રયુક્ત હું જ ગણુમધ્યવતી જે પદાર્થ તેને સંગ્રાહક હઈ. જમાલી અણગાર અરસાહારી વિરસાહારી અંતાહારી પ્રાંતાહારી લુક્ષાહારી છાહારી અરસછવી વિરસછવી વાવત તુરછજીવી ઉપશતજવી વિવિક્તજીવી ? હા, એ સામાન્યસૂત્ર કહ્યાં ગણના આદંતશ યુક્ત યાવતશબદ કહે છે. ગૌતમ ! જમાલી અનગાર ઇત્યાદિ સૂત્રના વાક્યને વિષે હિતે જાણો, અને તેને સર્વાદિપણિ કરી બુદ્ધિમાં હુઈ તેહના વાચકપણાથી. મધ્યવર્તી પદાર્થ જે નાનારૂપ અને અનેક સંખ્યાવંત તેહનો સંગ્રાહક હુઈ. ઈમ આદંત શબ્દને પણિ ગણુને અનુરોધેિ ભિનપણું જ જાણવું. પણિ યાવતશબ્દ પણિ ઘટપટાદિકની પરિ નિયતપદાર્થને વાચક નહીં. એ ભાવ. છમ વિશેષણથી થાવત યાવતશબ્દ તે કહે પદે વાચ્ય અર્થર્તિ દેશકાળાદિકનો નિયામક હુઈ તિહાં કાલનિયામકપણું તે-જોગમાં રાવ રારિ ઇત્યાદિ સૂત્રને પ્રયોગને વિષે પૂર્વે દેખાડવું જ છે. તિહાં આવ્રતશબ્દિ વિશિષ્ટપણને અભાવે વિશેષ્યપણું નહીં. તઉં મ્યું? ઉત્તરપદવર્તિ જે શબ્દ, તેણે કહ્યો જે અર્થ, તેહને કાલનિયામક પણિ કરી વિશેષણપણું જ. પૂર્વે પડ્યું તે વિશેષણ એ વચનથી. એટલા જ વતી વિશેષ્યપણું અને વિશેષણપણું એને કામચારથી એહ ન્યાય છે. દેશનિયામકપણું તે જેતલાંઈ પંચવીસ યોજને પત્તન તિહાં તાઈ જવું. એ પોતે જ વિચારવું. વિશેષ્યપણું અને, વિશેષણપણે તેને સ્વરૂપે વિકલ ડિત્યાદિ પદની પરિ અર્થશન્ય જ, ઈમ પ્રવચન માત્રને વિષે જિહાં કિહ એ યાવત શબ્દ તિહાં કહે પ્રકારે જ અર્થને વાચક, અન્યથા નહીં. એ તાત્પર્ય, હિરેં કહાં