SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ जमालेर्भवसङ्ख्याविमर्शः 267 पञ्चदशभवास्तेऽपि स्वल्पकाललभ्याः इत्येवं सूक्ष्मदृशा पर्यालोचने अवाच्यमासमञ्जस्यं को नाम वक्तुमलं भवेत् ?' जिनाज्ञाराधनापेक्षया विराधनाया एव शोभनत्वसिद्धेः / तत्सिद्धौ च सिद्धं जिनाज्ञाविराधनायाः स्वरूपाभिधायकम् / जे जिणवयणुत्तिण्णं वयणं भासंति जे उ मण्णंति / सम्मद्दिट्ठीणं तदसणंपि संसारखुडिढकरं' // 1 / / इत्यादि तथा -- उम्मग्गदेसणाए' इत्यादि प्रागुपदर्शित प्रवचनवचनमालजालकल्पम् / यतो विराधनाराधनयोस्तौल्यं दूरे, प्रत्युत विराधनाया एव शोभनत्वमावेदितं स्यात् / एतेन यदि जमालिः पञ्चदशादिपरिमितभवैर्मुक्तिं याति तदा का नो हानिरिति वचनमपि महापापहेतुर्दूरत एव त्याज्यमिति दर्शितं वोध्यम् / यज्जैनप्रवचनविध्वंसको जमालिः पञ्चदशभवभाविमुक्तिरिति वचनं वक्तुस्तीर्थकृदादिप्रत्यनीकताया विफलतेतिश्रद्धानाद्यमिव्यञ्जकम् / श्रोतुश्च भयाभावेन तथाविधानुचितप्रवृत्तावुदीरणाहेतुरिति महापापमेव / तस्योपदेशोऽपि उत्सूत्रभाषिणां नियमेनानन्तसंसार- तथा तीर्थकृदाद्याशातनाकारिणां दुर्लभबोधितेत्यादिवचनानि प्रवचनोक्तान्यपि भयवचनानि, न पुनः पारमार्थिकानीत्यादिरूपेण वक्तुस्तीर्थकरादिप्रत्यनीकताभिव्यञ्जकानीत्यग्रे निराकरिष्यन्ते / किश्च-तथाभूतवचनं जमालिनिह्नवस्यानुकूलमेव, प्रत्यासन्नमुक्तिलाभाभिधायकत्वात् / तच्च तथाभूतं परमोधार्मिकगतिहेतुः / यदागमः-'जे आवि णिण्हगाणं अणुकूलं भासेज्जा' इत्यादि यावत् 'परमाहम्मिएसु उववज्जेज्ज 'त्ति श्रीमहानिशीथे / तच्च सम्यग्दृशां वक्तुमप्यनुचितमेव, सम्यक्त्वनाशहेतुत्वादिति पर्यालोच्यम् / एतेनामुकनामा उत्सूत्रभाषी एतन्मन्यते, एतच्च न मन्यते इत्यादिविवेककल्पनाऽपि परास्ता, जिनोक्तस्य स्वल्पस्याऽप्यनभ्युपगमे सर्वस्याऽपि द्वादशाङ्गस्य विराधनायाः भणितत्वात् / तीर्थकृत्येव બહકાલે લભ્ય અને જમાલિને તે સાક્ષાત્તીર્થકરના દૂષકને પરિણું પનર ભવ, તે પણિ સ્વ૯૫ કાલે પામીઇ એહવા. અમે સૂક્ષ્મદષ્ટિ પર્યાચનાઈ જે અણકહેવા યોગ્ય અસમંજસપણું કેણું કહેવાને સમર્થ હુઇ. હિવે હાં ઉરખલે બંધનાં યુદ્ધની પરે આરાધન-વિરાધનજનિત સંસારની અ૫૫ણાઈ અને બહુપણાઈ એ વિચાર અસમઝી આનંદ-મેઘકુમારાદિક બિહુ આરાધકની ભવસ્થિતિ લેઈ યથાતથા અયુક્ત લવ્યું છઈ તે મિથ્યા જાણિવું. જિનાજ્ઞાના આરાધનની અપેક્ષાઈ વિરાધનને ભનપણાની સિદ્ધિથી. તે સિદ્ધ થયે તે સિદ્ધ થયું જિનાજ્ઞાની વિરાધનાના સ્વરૂપનું કહેનારુ તે “જે જિનવચનથી ઉત્તીર્ણ વિપરીત પણે વચન માનેં જે વલી ભાષે સમ્યગદષ્ટિને તેહનું દર્શન પણિ સંસારની વૃદ્ધિનું કરનાર.' તથા ઉમગ્ન ઇત્યાદિ પૂર્વિ દેખાડવું વચનસમૂહ તે આલાલતુલ્ય હુઈ. જે વતી વિરાધના આરાધનાની તુલ્યતા દૂર રહે પણિ વિરાધનાને જ ભનપણું કહિઉં હુઈ. એટલું કહેતે જે જમાલિ પન્નર આદિ પરિમિત ભવે જાઇ તે સી અહારી હાણિ એ વચન પણિ મહાપાપનું હતું. એટલાજ વતી છાંડવું એવું દેખાડયું જાણવું. જે માટિ જૈન પ્રવચનને વિધ્વંસક જમાલિં પરભવે થનારમુક્તિ એ કહેનારને તીર્થકતાદિકની પ્રત્યેનીકતાને વિફલપણાઈ એહવું અનાદિકનું જણાનાર. અને સાંભળનારને પણિ ભયને અભા તથાવિધ અનુચિત પ્રવૃત્તિને વિષે ઉદીરણાને હેત. તેવતી મહાપા૫ જ. તેહને ઉપદેશપણિ ઉસૂત્રભાષીને નિયમેં અનંતસંસાર તથા તીથ કરની આશાતના કરનારને દુર્લભબોધિ પણ ઈ ઇત્યાદિક વચન પ્રવચનમાંહિ કહ્યાં છે પણિ ભયવચન જાણવા પણિ પારમાર્થિક નહીં ઇત્યાદિ રૂપે કહનારને તીર્થંકરાદિકની પ્રત્યેનીકતાના જણાવનાર. તે વતી આગલિં નિરાકરણ કરીએં. વલી તેહનું વચન જમાલિનિહ્નવને અનુકૂલ જ હુંકડા મુક્તિલાભના અભિધાયકપણાથી તે
SR No.004306
Book TitleSarvagnashatakam
Original Sutra AuthorN/A
AuthorLabhsagar
PublisherAagamoddharak Granthmala
Publication Year1968
Total Pages328
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy