SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ अभिनिवेशी न जैनभेदविशेषः . 'छव्याससयाइं नवुत्तराई तइया सिद्धिं गयस्स वीरस्स / तो बोडिआण दिट्ठी, रहवीरपुरे समुप्पण्णा // 1 // ' ( आ० भा० गा० 145 ) इत्यादिवचनैर्महता प्रबन्धेन दूषितत्वात् / एवं शेषाणामपि प्ररूपणादूषकवचनैर्दूषितत्वं भाव्यम् / जैनतीर्थदूषको हि जैनागमो न भवति / 'स्वपादकुठार' इतिन्यायप्रसक्तेः / एवं दिगम्बराभिमतसिद्धान्तोऽपि श्वेताम्बरमार्गदूषकत्वेनागमो न भवेत् / एवं च 'सुन्दोपसुन्दौ' न्यायेन परस्परं सिद्धान्तव्याहत्या तीर्थस्याऽपि व्याहतिप्रसक्तः, सिद्धान्ताविनाभावित्वात्तीर्थस्येति / तस्मात् श्वेताम्बरेण दिगम्बरो जैनत्वेन परिहरणीयः , अथवा स्वाभ्युपगत आगमो जैनाऽऽगमत्वेनेत्येवं वैषम्ये सिद्धे, यदि स्वाभ्युपगत आगमन्त्यक्तुमशक्यस्तर्हि तत्प्रामाण्यसिद्धयर्थं दिगम्बरो मिथ्यादृष्टि नाभासत्वेन तदादिकर्ता च तीर्थकराभासत्वेन सुतरां दूष्य एव / ___ अत एव आह-'आयपरपरिच्चाओ दुहावि सत्थस्सऽकोसलं गृणं' पञ्चवस्तुके (गा० 137) व्याख्या च श्रीहरिभद्रसूरिकृता यथा-यो हि कथञ्चित् पुरीषोत्सर्गमधिकृत्यासहिष्णुः , संसक्तं च स्थण्डिलं तेन दयालुना स तत्र न कार्यः कार्यो वेति द्वयी गतिः, किञ्चातः ? उभयथाऽपि दोषः। तथा चाहअकरणे आत्मपरित्यागः, करणे च परपरित्यागः, किञ्चीत इत्याह-द्विधाऽपि शासितुः-त्वदभिमततीर्थकरस्याकौशलं नूनं-निश्चितमिति / एतेन तीर्थकरमधिकृत्य श्वेताम्बरदिगम्बरयोर्भेदो नास्तीति विकल्पो निरस्तः / अभेदे चाकुशलताभणने तीर्थकरस्य महाशातनाप्रसक्तेः। नहि समुत्पन्नेऽपि कलहे कुलीन एकमातृको भ्राता मातरमुद्दिश्यानुचितं भाषते, तदनुचितभाषणस्योभयोः साम्यात् / સિદ્ધાંતની વ્યાતિ તીથને પણિ વ્યાહતિના પ્રસંગથી. સિદ્ધાંત અણુછતે અણુછતાથી તીર્થને. તે માટે કવેતાંબરે દિગંબર જૈન પણિ પરિહરવો અથવા પોતે રવીકારેલ આગમ જૈનાગમપણે પરિહર એમ વિષમપણું સિદ્ધ થાતે પોતાને આગમ છાંડવા અશક્ય. તઉ દિગંબર મિથ્યાદષ્ટિ જૈનાભાસપણે અને તેમને આદિકર્તાને તીર્થંકરાભાસપણિ અતિહિં દૂષ્ય જ. એટલા જ વતી કહે છે-“પતાનો અને પરને પરિત્યાગ બિહું પ્રકારિ શીખવાનું (શાસ્તાનું) અકુશલપણું નિશ્ચયે " યે પુરીષનું પરિઠવવું તે આશ્રયીને અસમર્થ અને રચંડિલ છવાકુલ તિવારે દયાવંત તે પુરીષને ઉત્સર્ગ ન કરિો કે કરિો એ બે પ્રકાર. તે વતી સ્યુ ? બિહુ પ્રકારે દોષ. તે ન કરે તે આત્માનો પરિત્યાગ કરે. કરે તે પરજીવને (ત્યાગ) ઘાત. તે વતી યું ? તે ઉપરિ કહે છે–બિહું પ્રકારે તાહરા ઇષ્ટ તીર્થકરને અકુશલપણું નિશ્ચયે. એતલઈ તીર્થકર આશ્રયીનઈ તાંબર અને દિગબરને ભેદ જ નથી. એ વિક૯૫ ટ. અભેદ છાઁ અકુશલપણાઈ કહાવે તીર્થંકરની મહાઆશાતનાના પ્રસંગથી. ઉપને કલહે કુલવંત એકમાતૃકભાઈ માતાઉદ્દેશી અનુચિત બોલે, ઈમ તે નહીં. તેહને અનુચિત ભાષણને બિહૂને સરિખાઈ૫ણથી. એ ભાવ-જેહરણાદિક પિપીલિકાદિકને પ્રહ્મજનને સતતિ આહારાદિકની ઉચ્છેદની આપત્તિ મહાદોષ. એ દિગંબરને અભિમત તેહને પ્રરૂપક તીર્થંકર પર્ણિ દિગંબરને ઇષ્ટ જ. પણિ આરોપિત : વ્યતિક સહિત શ્રી ઋષભાદિનામેં. તે તો કહ્યા તીર્થાભિમતતીર્થકરથી ભિને જ અભિમત. જિમ દિગંબરે કલ્પિત આચારાંગાદિનામે અંગ તે ભિન્ન જ. પણે દિગંબરે સૂત્રથી અને અર્થથી બિહુ પ્રકારે વિકપિત. બીજા જેનાભાસદર્શનને તે આ૫ આપણામાર્ગની સ્થિતિને અનુસાર અર્થથી કયાં. પણિ સૂત્રથી નહીં. અસામર્થ્યથી. જિમ લેપકમતે ચિત્યશબ્દ જિનની પ્રતિમા માનતે પોતાના મતની હાનિ થાઈ.
SR No.004306
Book TitleSarvagnashatakam
Original Sutra AuthorN/A
AuthorLabhsagar
PublisherAagamoddharak Granthmala
Publication Year1968
Total Pages328
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy