SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ अमिनिमेशीन जैनमेदविशेषः यदागमः- अमरनररायमहिओ, पत्तो धम्मवरचक्वट्टित्तं / बीपि समोसरणं, पावाए मज्झिमाए उ' // 1 // ति। आ० नि० ( गा० 539) इह तीर्थ तीर्थकरश्चेत्युभयत्राप्येकवचनप्रयोगेण एकस्तीर्थकृदेकमेव तीर्थ व्यवस्थापयतीति दर्शितम् / तदेव व्यतिरेकेण द्रढयति-'णय एगो' त्ति / न चैकोऽर्थात्तीर्थकरोऽनेकेषां तीर्थानां तीर्थकृद्भवतीत्यर्थः / एकस्य तीर्थस्य बहुतीर्थकराः , अपिगम्यः , बहुतीर्थकरा अपि न भवन्ति / खलुरवधारणे। न भवन्त्येवेति गाथार्थः / / 87 // अथैवं नियमे सिद्धे यत्सम्पन्नं तदाह॥ तेणं संपइकाले, तित्थं पुण एगमेव सम्मति / सेसं सव्वं णिअमइ-विगप्पिअं सरिसनामेहिं // 88 // व्याख्या-येन कारणेनैकस्तीर्थकृदेकमेव तीर्थ व्यवस्थापयति, तेन कारणेन सम्प्रतिकालेदुष्षमाकाललक्षणे वर्तमान समये तीर्थं पुनरेकमेव सम्यग्-सत्यम् / शेषं तु तद्व्यतिरिक्तं तीर्थप्रतिपक्षभूतं सर्वम्-अखिलं निजनिजमतिविकल्पितं-शिवभूत्यादिपाशचन्द्रपर्यन्तैः स्वस्वबुद्धथा प्रादुष्कृतं, कैः ? सदृशनामभिः-जैनाभिमतदेवगुरुधर्मधार्मिकानुष्ठाननामभिः सदृशानि यानि नामानि तैः। यथा मरीचिनो परिव्राजकवेषरूपं दर्शनं निजमत्या प्रादुष्कृतम् / 'एवमणुचिंतयंतस्स निअगो मई समुप्पण्णा / लद्धो मए સમયને વિષઈ પુત્ર જ તેજ સમયને વિષે જણિ પુત્રિ દેવદત્તના પુત્રને પિતાપણાની પદવી આપી. તેને પુત્રને આયત્ત પણાથી. પુત્ર વિના પિતાપણના કથનના અસંભવથી. ઇમ પિતા વિના પુત્રપણાનું કહણ પણ વિચારવું. ઈમ તીર્થ અને તીર્થકરને પણિ વિચારવું. તે વતી ઊપને તીર્થ જિનને તીર્થકરની પદવી દીધી એ ભવિ. અને જે પિતાનેં પૂર્વભાવિપણું તે પુરુષપણાદિક જે ધર્મ, તેને આગલિ કરી માનવું. દમ તીર્થકરનેં પૂર્વભાવિપણું ને જિનપણુદિક જે ધર્મ તેહને આગ કરવું. તે વતી કોઈ બાધા નહી. એટલા જ વતી શ્રી મહાવીરને બીજે જ સમવસરણે તીર્થકરપણું ઉપનું * અમરનરરાજ પૂજિત પામ્યો ધર્મવરચક્રવતિપણું બીજા સમવસરણને વિષે મધ્યમ અપાપાઈ' ઈહાં 'તાર્થ અને તીર્થકર એ બિહુ ઠામેં એકવચનને પ્રયોગે એક તીર્થકર એક જ તીર્થ સ્થાપે એહવું દેખાડયું. તેહજ વ્યતિરેકેં દઢ કરે છે. એક તીર્થકર અનેક તીર્થને તીર્થકર ન હુઈ, એક તીર્થના બહુતીર્થ કર પણિ ન હઈ. હજુ શબ્દ તે નિશ્ચયને અર્થ બેલેં. એતલે ન હુઈ જ. એ ગાથાર્થ છે 87 હિવે એહ નિયમ ( સિદ્ધ) થઈ જે સિદ્ધ થયું તે કહે છે– તે વતી સંપ્રતિકા તીર્થ તે એક જ સમ્યગ , શેષ સર્વ તે નિજમતે વિકલ્પિત સરિઍ નામે. વૃત્તિને અર્થ-જેણે કારણે એક તીર્થકર એક જ તીર્થ સ્થાપે, તેણે કારણે દુષમારૂપ વર્તમાનકાલને વિષે તીથ તે એક જ સય. શેષતેથી ભિન, તીર્થને પ્રતિપક્ષભૂત, સવે આપઆપણી મતિ વિકટપ્યું-શિવભૂતિથી માંડી પાર્ધચંદ્રપર્યત સ્વબુદ્ધિ પ્રગટ કીધુ. કર્ણિ? સરિખે નામે જૈનને ઇષ્ટ જે દેવગુરધર્મ અને ધાર્મિકાનુષ્ઠાન તે નામના સરિખાં જે નામ તેણે. જિમ મરીચિઈ પરિવ્રાજકરૂપ દર્શન તે નિજમતે પ્રગટ કીધું, “ઈમ ચતવતાં તેહનિ પિતાની મતિ ઊપની, પાયે મેં ઉપાય, થઈ મુઝને શાશ્વતબુદ્ધિ'. એ વચનથી. પણિ દેવાદિ નામને સરિખું નહીં. એ વતી જેનાભાસપણાનું નામ નહી. એટલે વિશેષ જાણો,
SR No.004306
Book TitleSarvagnashatakam
Original Sutra AuthorN/A
AuthorLabhsagar
PublisherAagamoddharak Granthmala
Publication Year1968
Total Pages328
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy