SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ उदधाविव सर्वसिन्धव इत्यस्य अर्थविचारः 201 नालिकेरादिफलाहारेणैकादशीपर्वोपवासं कुर्वाणाः जैनाभिमतोपवासं सम्यक्तया मन्यन्ते जैनाच तदीयो. पवासं लेशतोऽपि न मन्यन्ते / अत एव 'न च तासु भवान् प्रदृश्यते' इति तासु अन्यतीर्थिकदृष्टिषु भवान्न प्रदृश्यते, अन्यतीर्थिकश्रद्धानविषयीभूतं धार्मिकानुष्ठानं गङ्गास्नानादिकं भवान् लेशतोऽपि न मन्यत इत्यर्थः / मिथ्यादृष्टित्वं च तेषां जिनोक्तेषु क्वचिद्याथार्थेन श्रद्धानेऽपि तत्प्रणेतहति देवत्वेन श्रद्धानाभावादेव / अत एव देवो रागद्वेषरहितः सर्वज्ञ एव भवति, नापरः। स चास्मदमिमतः सुगतादिरेव, नापरः / एवं जैनाभासोऽपि देवोऽहन्नेव परमस्मन्मार्गप्रणेतेत्यादि / मिथ्यात्वे बीजमग्रे वक्ष्यते / अयं भावः-अर्हतोच्यमानमकरणनियमादिकमन्यतीर्थिकैरपि प्रतिपन्नम् / अतस्तेषां दृष्टयोऽर्हति वर्तन्ते / तदीयदृष्टिषु च भवान् लेशतोऽपि नास्ति, तैरुक्तं सर्वमप्ययथार्थमेवेत्यर्हता प्रज्ञप्तत्वात् / यदागमः- सम्महिदी उ सुअंमि अणुवउत्तो अहेउअं चेव / जं भासइ सा मोसा मिच्छादिद्वी वि अ तहेव' // 1 // इति श्रीदशवैका०नि० (गा० 280 ) वृत्तिर्यथा-'सम्यग्दृष्टिरेव सामान्यतः श्रुते-आगमेऽनुपयुक्तः प्रमोदाद् यत्किञ्चिदहेतुकं चैव-युक्तिविकलं चैव यद्भाषते ‘तन्तुभ्यः पट एव भवती'त्यादि, सा मृषा, विज्ञानादेरपि तत एव भावादिति / मिथ्यादृष्टिरपि तथैव उपयुक्तोऽनुपयुक्तो वा यद भाषते सा मृषेव, घुणाक्षरन्यायेन संवादेऽपि सदसतोरविशेषात् यदृच्छोपलब्धेरुन्मत्तवदिति गाथार्थः / एतेन मिथ्यादृष्टिरपि क्वचिदंशे जिनोक्तं सम्यक् ब्रूवाणः सत्यवादी भविष्यतीति शङ्काऽपि परास्ता, घुणाक्षरन्यायेनानन्यगत्या सत्याभासवक्तृत्वात् / अत एव रत्नाकरावतारिकायामपि सिद्धसेनदिवाकरवदुक्तम् / આપક્ષ તે નહીં, અસંભવથી. વિરૂદ્ધ બિનિં પ્રમાણ પણુના અસંભવથી. બીજે પક્ષે, એકને પ્રામાય૫ણું માનતે બીજી ગતિ વિના પ્રવચનની સંમતિ જ જૈનને યુકત. તે તો કહું પ્રકારે જ. ઇમ નહીં તો શ્રીસુધસ્વામિ-શ્રીહરિભદ્રસૂરિપ્રમુખને અનાભોગને ઉદુભાવતે જ સમર્થન કરિવું થઈ. પણિ વિરોધ છતે નિજમતિને આગલિં કરી યથેચ્છાઈ પ્રવર્તન તે યુકત નહી. પ્રવચનમર્યાભર્ગની પ્રાપ્તિ તીર્થ: કરની મહાશાતના થાઈ. નિજરૂચિનો તે પુરુષ પુરુષપ્રતે ભિન્નપણે માહે માંહે કલહન અનિવૃત્તિથી. ' અનઈ જે સર્વપ્રવાદનું મૂલ દ્વાદશાંગ સમુદ્રસરિખુ એ સમયેવાને ટીકાકારે " પાલિક' ઇત્યાદિ જે સિદ્ધસેન દિવાકરનું વચન સંમતિપણે દેખાડયું. તે તે વિચારીનું અસંગતિની પરે ભાઈ છઈ જઉ દ્વાદશાંગ સમુદ્રસરીખું તલ નદીસરીખા પ્રવાદ ન હુઈ. સમુદ્રથી નદીની ઉત્પત્તિના અભાવથી. સમદને નદીના પિતાની આપત્તિ " નદીપતિ સમુદ્ર” એવી કવીંસમયની પ્રવૃત્તિ ટલી જેઈઈ. સમુદ્રનઈ ગંભીરપણાની હાનીના પ્રસંગથી. છતે અવકાશે જલ કિહાંથીએ નીકલે નહીં. વલી સનદો તે સમુદ્રણામીનીઓ એહવું આગમપ્રસિદ્ધ પણિ સર્વને સાક્ષાત જ્ઞાનસિદ્ધ કેણે પણિ અન્યથા કરવાને અશકન્ય. તે વતી રતૃતિકર્તાનો અભિપ્રાય તે ઈમ-હે સ્વામિન ! તું સર્વજ્ઞ તેને વિષે અન્યતીર્થીની આપ આપણું માગની શ્રદ્ધાનરૂપ જે દૃષ્ટિ તે સમ્યફ ઉદય પામી, તેહને વિષય ભગવંત થયો. એ. અર્થ , એ ભાવ-જે કોઈ અકરણનિયમાદિક જિને સુંદરપણિ કહિઉ, તે અવતીર્થંઈ પણિ તિમજ પડિવવું. એ તે સંપ્રતિપણિ નલિરાદિકફલને આહારે એકાદશી પર્વને ઉપવાસ કરતા તે જેનના ઈટ ઉપવાસને સમ્યફપણિ માનઈ છઈ. અને જૈન તે તેને ઉપવાસ લેશથીએ ન માને. - એતલાજ વતી તેને વિષે તું ન દીસે એ અન્યતીથદષ્ટિને વિષઈ તું ન દેખાઈ. અન્યતીથના પ્રધાનનું વિષયભત જે ધાર્મિકાનકાનગંગાનાનાદિ તે તું અશથી એ ન માની. એ અર્થ,
SR No.004306
Book TitleSarvagnashatakam
Original Sutra AuthorN/A
AuthorLabhsagar
PublisherAagamoddharak Granthmala
Publication Year1968
Total Pages328
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy