________________ ગચ્છાધિપતિ પ.પૂ. આચાર્ય શ્રી વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી મ.સા. ના શિષ્યરત્ન પ.પુ. આચાર્ય શ્રી વિજય અજિતચંદ્રસુરીશ્વરજી મ.સા. તથા પ.પૂ. પં. શ્રી વિનીતચંદ્રવિજયજી મ.સા. ના ઉપદેશ પ્રેરણાથી શ્રી પુરૂષાદાનીય પાર્શ્વનાથ શ્વેતાંબર જૈન સંઘ, દેવકીનંદન, નારણપુરા, અમદાવાદ. શ્રી પરમઆનંદ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, વીતરાગ સોસાયટી, પાલડી, અમદાવાદ. શાહપુર પાંચ પોળ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, કલ્યાણનગર, શાહપુર દરવાજા બહાર, અમદાવાદ. પ.પૂ. પંન્યાસપ્રવર શ્રી કૈલાસચંદ્રવિજયજી મ.સા. તથા પ.પૂ. મુનિ શ્રી પ્રિયચંદ્રવિજયજી મ.સા.ની પ્રેરણાથી શ્રી ચોપાટી જૈન સંઘ, મુંબઈ. 5 પ.પૂ. પંન્યાસ શ્રી શ્રમણચંદ્રવિજયજી મ.સા. ની પ્રેરણાથી શ્રી જય નેમિનાથ શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ જૈન સંઘ, રાખી એપાર્ટમેન્ટ, ડોંબીવલી (પૂર્વ), મુંબઈ.