SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ समप्पणं जेहिं अरिहंतमुहनिग्गयां अद्धमागहीं-पाइयं पुणो जीवियं कारीअ, जेहिं गणहरेहिं आगमेसु गंथ्थियां अद्धमागहीं-पाइयं जयम्मि गजंती कारीअ, जेहिं सुत्तेसु ठियां अद्धमागहीं-पाइयं नवसजणेण विकसियं कारीअ, जेहिं जइणाणं माउभासासारिक्खीं अद्धमागहीं-पाइयं पइगिहं गजंती कारीअ, एवं पाइयभासा जेसिं जीवनस्स अपरपज्जयसरिच्छी जाया, तेसिं पाइयविसारय-धम्मराया-सिद्धंतमहोदहि पूजसिरिपगुरुदेवाणं करकमलम्मि तेहिं च्चिय रचियं इमं पुष्फगुच्छं सायरं समप्पियं / સમર્પણ જેઓશ્રીએ પ્રભુમુખમાંથી નીકળેલી અર્ધમાગધી-પ્રાકૃતભાષાને, પુનર્જીવિત કરી, જેઓશ્રીએ ગણધર ભગવંતોએ આગમમાં ગૂંથેલી અર્ધમાગધી-પ્રાકૃતને - જગતમાં ગાજતી કરી, જેઓશ્રીએ સૂત્રોમાં વપરાયેલી અર્ધમાગધી-પ્રાકૃતને નવસર્જન દ્વારા વિકસિત કરી, જેઓશ્રીએ જૈનોની માતૃભાષા જેવી અર્ધમાગધી-પ્રાકૃતભાષાને - ઘરઘરમાં ગુંજતી કરી, તેમાં આ રીતે પ્રાકૃતભાષા જેઓશ્રીના જીવનની જાણે અપરપર્યાય બની ગઈ હતી, તેવા પ્રાકૃતવિશારદ, ધર્મરાજા, સિદ્ધાંતમહોદધિ, પૂજ્યપાદ પ્રગુરુદેવશ્રીના કરકમળમાં તેઓશ્રીએ જ રચેલ આ પુષ્પગુચ્છ સાદર સમર્પિત કરીએ છીએ...
SR No.004268
Book TitlePaiavinnankaha Part 01
Original Sutra AuthorN/A
AuthorKastursuri, Somchandrasuri
PublisherRander Road Jain Sangh
Publication Year2005
Total Pages224
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy