________________ શિથધ એપાન ગ્રંથાવલી - - અત્યાર સુધી આ ગ્રંથાવલીના છ સપાને બહાર પડ્યાં છે. તે તમારા બાળકને ખાસ વંચાવો.. લેખક-સંપાદક: સાહિત્યપ્રેમી પૂ. મુનિ શ્રી નિરંજનવિજયજી મ. તેની લેખનશૈલી નાના મોટા સૌને હશે હશે વાંચતા ગમી જાય છે તેવી સરળ છે, અને જીવનમાં સંસ્કાર આપી જાય એવી છે, તથા ભાવવાહી સુંદર ચિત્રોથી પુસ્તિકાઓ ભરપૂર છે ' (1) અવન્તીપતિ વિક્રમાદિત્ય:-પરદુઃખભંજન મહારાજા વિક્રમને ટૂંક ધાર્મિક જીવન પરિચય. સુંદર 15 ચિત્ર સાથે, પેઈજ 56 કિંમત આઠ આના, (બીજી આવૃત્તિ). (2) સુપાત્ર દાનનો મહિમા યાને એષ્ટિ ગુણસાર:૧૧ સુંદર ચિત્રો સહિત, સુપાત્ર દાન ઉપર સુંદર પ્રેરક જીવનકથા. 2 પેઈજ 70 કિમત આઠ આના, (બીજી આવૃત્તિ. (3) જ્ઞાનપંચમીનો મહિમા યાને વરદત્ત ગુણમંજરી - 10 સુંદર ચિત્રો સહિત બોધદાયક બે જીવનકથા. પેઈજ 70 કિંમત આઠ આના, (બીજી આવૃત્તિ મેટા ટાઈપમાં). છે અખાત્રીજનો મહિમા :–ભાવવાહી 19 સુંદર ચિત્રો સાથે શ્રી ઋષભદેવ પ્રભુનું સરળ અને ટૂંક જીવનચરિત્ર. પેઈજ 112 કિંમત 12 આના, (બીજી આવૃત્તિ). (5) માન એકાદશીને મહિમા યાને સુવ્રત શેઠ :- ટૂંકમાં શ્રી નેમીનાથ પ્રભુ, શ્રીકૃષ્ણ અને સુવતશેઠનું બેઝિદાયક ચરિત્ર. 14 ચિત્ર સાથે પેઈજ 85=4, કિંમત નવ આના. (6) પોષ દશમીના મહિમા –શ્રી પાર્શ્વનાથ અને સુરત શેઠનું પ્રેરણાદાયી ચરિત્ર. 14 ભાવવાહી સુંદર ચિત્રો સાથે, જિ 16+48 64 કિંમત આઠ આના. પ્રાપ્તિસ્થાન-રમેશચંદ્ર. મણિલાલ શાહ " C/o મણિલાલ ધરમચંદ શાહ. પાંજરાપોળ, જેશીંગભાઈની ચાલ, ઘર નં. 630. અમદાવાદ, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org