________________ ગુજરાતી સરળ ભાષામાં 90 સુંદર ચિત્રો સહિત ગતમપુછ-સચિત્ર વિશ્વવંદ્ય પ્રભુ શ્રી મહાવીરસ્વામીજી અને શ્રુત કેવળી શ્રી ગૌતમસ્વામીજીના પ્રશ્નોત્તર રૂપ આ ગ્રંથ મેટા બાડ ટાઈપમાં મનહર સુરેખ ચિત્રોથી સુશોભિત કર્યો છે આ ગ્રંથ માનવ જીવનની સમશ્યા ઉકેલે છે અને સંસ્કારી બનાવે છે, જેથી આત્મી ઉદર્વગામી બને છે. જૈન ધર્મનું રહસ્ય સરલ ભાષામાં જાણવા માટે સૌ કોઈ ને આ પુસ્તક વાંચવા જેવું. સંસારમાં પરિભ્રમણ કરતા જીવ મોક્ષે કયારે જાય ? સ્વર્ગ કયારે જાય ? મનુષ્ય કયારે થાય ? સ્ત્રી કયારે થાય ? પશુ-પક્ષી કયારે થાય ? અને નર કે કયારે જાય ? કાણા, બહેરી, બબડી, લંગડી લુલ્લા, કેઢિયે, વાંઝિયે કેમ થાય વગેરે 48- પ્રશ્નો પ્રથમ ગણુધરે પૂછેલો તેના ઉત્તરો પ્રભુશ્રીએ આપેલી. તે વિસ્મયકારી બેધક કથાઓ સહિત. * માનવે ધનવાન અથવા નિધન શાથી થાય ? રૂપાળા અથવા કઃ પ કેમ થાય ? પ્રિય કે અપ્રિય કેમ લાગે ? એવી મનને મુઝવતી અનેક સમસ્યાઓનો ઉકેલ આ ગ્રંથમાં તમને જોવા મળશે. | સામાયિકમાં વાંચવા લાયક, વ્યાખ્યાનની ગરજ સારે તેવો આ ગ્રંથ છે. બીજાને વાંચી સંભળાવવાથી સાંભળનારને સાચો આનંદ પડે તેવો છે. છતાં જ્ઞાન પ્રચાર માટે માત્ર કિંમત ત્રણ રૂપિયા, પોસ્ટ ખર્ચ રૂા. 1 અલગ. પૃષ્ઠ 32+32 ૦=૩પર. ( બાંધેલી ચોપડી અને છૂટાં પાનાં બંને આકારે છે, માટે જે જોઈ એ તે લખો. } સંસ્કૃત ગૌતમપૃછાવૃત્તિની પ્રત નવી છપાયેલ છે તે પણ મળશે. તેની કિંમત પણ ત્રણ રૂપિયા. પેટ ખર્ચ અલગ. સોનેરી પાટલી સાથે). ' લખી :- 1. જૈન પ્રકાશન મંદિર, 30 9/4 ડોશીવાડાની પોળ–અમદાવાદ 2. રમેશચંદ્ર મણિલાલ શાહ, પાંજરાપોળ, જેશીંગભાઈની ચાલીમાં - ઘર નં. 6 30 અમેદાવાદપ્રસિદ્ધ જન બુકોલરોને ત્યાંથી પણું મળશે. Jan Education intemattomat Personal Private se Www.jahendrary.org