SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ २० વિષ્ણુ શેતે ? સોધ્યા, જી: વાર્થ ? રામદય: * विश्रान्ता विग्रहस्यान्ते, क्व भृत्ये सखि! कथ्यताम् ?॥१॥ [पृ.७२, श्लो-४५५] “સરસ્વતિસરસ્વતિ"[g.૭૨ -૪૧૭] એમ જવાબ આપે છે. શાંતિથી વાંચે તેને ખ્યાલ આવે. ન્યાયની ભાષામાં પ્રત્યક્ષ, અનુમાન આગમ, ઉપમાન અને અર્થપત્તિ આ પાંચ વિકલ્પથી સર્વશની અસિદ્ધિ જ્યારે કુંવારી સ્થાપિત કરે છે. प्रमाणपञ्चकं यत्र, वस्तुरूपे न जायते । વસ્તુનત્તાવલોણાર્થ, તત્રામાવામાપતા પૃ.૭રૂ - ત્યારે અકાઢ્ય દલીલોથી તે પાંચેથી સર્વજ્ઞની સિદ્ધિ કરી બતાવે છે. કુંવરી વિચારે છે આ વ્યક્તિનો કેવો પ્રભાવ? કે જેના પ્રભાવે પૂતળી પણ સાક્ષાત સરસ્વતી જેવી બની ગઈ. તેની કળાની કુશળતા અને પૂર્વજન્મના સ્નેહથી તે પુરુષના કંઠમાં વરમાળા પહેરાવે છે. અનિત્યતાનું વર્ણન- એકવાર રાજા ઉદ્યાનમાં ગયા છે. સાક્ષાત્ કામદેવ જેવા યોવન રૂ૫-લાવણ્યસભર સમુદ્રપાલ શેઠના યુવાન પુત્ર અનંગદેવને સામાનિક દેવો જેવા મિત્રો અને અપ્સરા જેવી સ્ત્રીઓ સાથે જોઈ હર્ષિત થાય છે મારા રાજ્યમાં આવા ધનાઢ્ય શ્રેષ્ઠિઓ વસે છે. બીજે દિવસે રાજમાર્ગ ઉપર ચાર માણસોએ ઉપાડેલ, હાહાકાર કરતા, ગદગદકંઠે રડતા લોકો વડે નગર બહાર લઈ જવાતા મૃતકને જુવે છે રાજા પૂછે છે આ કોણ છે?જેમને તમે કાલે જોયા હતા, તે આ યુવાન છે, હે! એમ મુખમાંથી શબ્દો સરી પડે છે. दृष्टः कल्ये यः परिक्रीडमानः, सार्द्ध स्निग्धैः स्वस्य मित्रः कलत्रैः । सोऽयं शोकान्नियतेऽद्य श्मशाने, ही संसारस्येन्द्रजालप्रपञ्चः ।।१।। 9િ.૭૨, -૧૨૦] જગતનું સત્ય સ્વરૂપ બતાવ્યું છે. તે શ્લોકો (પાના નં. ૭૯-૮૦)યાદ કરવા જેવા છે. એ રીતે સંસારથી સ્વયં નિર્વેદ પામી પુત્ર પદ્મને રાજ્ય સોંપી, ચારિત્ર લે છે. ઉત્કૃષ્ટ તપ કરી છગ્ર ભવે આરણ નામના અગીયારમાં દેવલોકમાં મિત્રદેવો થાય છે. સાતમો ભવ જંબૂદ્વીપ ભરતક્ષેત્રે, કુરુદેશે, હસ્તિનાપુરે શ્રીષેણરાજાની પ્રિયા શ્રીમતીરાણીએ શંખનામે પુત્રને જન્મ આપ્યો. મિત્ર શ્રીષેણમંત્રીનો પુત્ર મતિપ્રભ થયો. અંગદેશમાં ચંપાનગરી જિતારિરાજવી કીર્તિ મતીરાણીની પુત્રી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004254
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorSomchandrasuri
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages574
LanguageHindi
ClassificationBook_Devnagari & agam_dashvaikalik
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy