________________
સ્વરૂપ છે તો કોઈમાં દાસત્વભાવ કે શરણાગત ભાવ પ્રકાશિત થાય છે. આમ, જુદી જુદી રુચિના વાચકોને આનંદજનક આ સ્તોત્રોમાં જે-જે ચમત્કૃતિ આદિ છે તેનો આંશિક પરિચય અહીં આપેલો છે. આ માત્ર આંગળી ચિંધણું છે બાકી તો આ સ્તોત્રોના ભાવો સહૃદયી વિદ્વગમ્ય હોવાથી તેઓ સ્વયં એ વિષે વિશેષ જાણી અને જણાવી શકશે.
હવે પછી અહીં પ્રકાશિત સ્તોત્રોનું સંપાદન જે હસ્તાદર્શી પરથી કરવામાં આવ્યું છે તેનો સંક્ષિપ્ત પરિચય અને પાઠસંપાદનપદ્ધતિ આપ્યા છે. ત્યારબાદ પ્રત્યેક સ્તોત્ર અને તેના કર્તાનો પરિચય આપીને તે-તે મૂળ સ્તોત્રો આપવામાં આવ્યા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org