________________
नेमिजिनद्वात्रिंशिका ७१ ધરિ ન ધાયસાર વિ વિષ્ણ' (૨૩) સેવક પોતાના સ્વામી પાસે માંગણી કરે છે– 'कमलदलि भरम जिम लीण छउ तुम्ह पए, एकसंवासि हिव वासु दय सिवपए।' (२४)
તે માટે પોતાના સ્વામી પરમાત્માને સાચા સ્વામીની ઓળખ પણ આપે છે‘રિદ્ધિ વહુમા તાળા સમય ! યે,
રડું રિયા ૩ નિ સમ સેવ' (૨૪) પ્રભુ દૂર હોવા છતાં પ્રભુના ધ્યાનથી આનંદિત થઈ જતો ભક્ત પોતાના કાર્યના સમર્થન માટે દષ્ટાન્ત આપે છે–
'गयणठिय करइं रवि कमलपडिबोहणं' આવા જ સંદર્ભમાં કુમારપાળ મહારાજાએ પણ દષ્ટાંત પ્રયોજ્યું છે'भानुर्दवीयानपि दर्पणेशुसङ्गान्न किं द्योतयते गृहान्तः ?'
[માત્મનિન્દ્રદર્વિશિક્ષા-૩] પરમાત્મા ! તું જ મારું સર્વસ્વ છે' એ ભાવ કવિના હૈયે જાગ્યા છે–
'तुह मइ तुह गइ तुह जि गुरु, तुह सामिय तुहं देव। तिम करि हिव जिम होइ मम, भवि भवि तुम्ह पयसेव ।' (२६)
આવી રીતે ભવે ભવે પ્રભુચરણસેવાની યાચના ગણધરભગવંતોએ પણ કરી છે
‘મને દુષ્ક સેવા અવે મને તુ વત્તતા' (પ્રાર્થનાસૂત્ર) ભક્ત પ્રભુને છેલ્લે-છેલ્લે માંગણી કરે છે–
પ્રભુ ! મનુષ્યભવ, નિર્મલકુલ, સદ્ગુરુ, વીતરાગપરમાત્મા, જિનધર્મ, સંયમ, ગિરનારગિરિપર તારા દર્શન, પૂજન, સ્તવન, બધું જ તે ઉત્તમ આપ્યું છે, હવે માત્ર એક તારું હસ્તાવલંબન આપી દે, જેથી અતિશય ઊંચા શિવગેહમાં સરળતાએ ચડી જાઉં !' (૩૦)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org