________________
१८) उज्जयन्तशैलमण्डनश्रीनेमिनाथस्तोत्रम् ..
પ્રાકૃતભાષાબદ્ધ આ સ્તોત્ર શ્રીદેવસૂરિજીએ રચેલું છે. આ સ્તોત્રની રચના ગિરનારની યાત્રા કરવાના સમયે શ્રી નેમિનાથ પરમાત્માના જિનાલયના પરિસરમાં થઈ છે.
શ્રી ઉજ્જયંત મહાતીર્થની યાત્રા કરીને શ્રીનેમિનાથ પરમાત્મા પ્રત્યે પ્રગટ થયેલી ભક્તહૃદયની ભાવાદ્રિ વિનંતિ નેમિનાથ પ્રભુના જિનાલયના પરિસરમાં જ શબ્દદેહી બની છે. (પદ્ય-૧૦)
પરમાત્મદર્શનના આનંદી સ્પંદનોની જીવંત વિવર્ણના વાચકના હૃદયની ભાવોર્મિઓને આંદોલિત કરવા સમર્થ છે.
સ્તોત્રાંતે દેવસૂરિજીએ પોતાને ‘વર/વુડમી' ગણાવીને પ્રભુ પાસે ફરીથી દર્શનની યાચના કરી છે. (પદ્ય-૯).
जायवकुलसरवररायहंस, हंसुज्जलएहि चरिएहि । तुह नेमिनाहं सिएहिं मज्झ खिज्जंतु कम्माई ॥१॥ [गाहा] कारुन्नामयसायर ! सायरसुररायवंदियकमग ! । उज्जितसेलमंडण ! विहंडणं कुणसु कम्माणं ॥२॥ तुह पायपउमजुयलं सुमरंतो नाह ! मज्झ मणभमरो । इत्तिय कालं दुहिओ अहेसि संपयं सुही होइ ।।३।। मम लोयणेहि सामी ! संपयं मन्नेमि निज्जियं भुवणं । तुह वयणामयकलसे कुवलयलीलाइयं जेण ॥४॥ तुह पायपायवच्छाहियाए जे वीसमंति खणमेगं । ते भवरन्नपरिब्भवपरिसमं नाह ! मुंचंति ॥५॥ .
૧. આ નામના અનેક આચાર્યભગવંતો થઈ ગયા છે પ્રસ્તુત સ્તોત્ર કયા દેવસૂરિજીનું હશે એ પ્રશ્ન અનુત્તર રહે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org