________________
૫૪
• सप्तभङ्गीनयप्रदीपः गुणवृद्धिभ्यां तथानन्ताऽसङ्ख्यातसङ्ख्यातभागगुणहानिभ्यां च षट् षट् इति । विभावपर्यायास्तु नरनारकादिचतुर्गतिरूपाश्चतुरशीतिलक्षयो नयो वा ।
-~+ ગુણસૌમ્યા (૧) સ્વભાવપર્યાય : જે પર્યાય પરનિરપેક્ષ હોય, બીજાની અપેક્ષા રાખ્યા વિના સહજ પરિણામરૂપ હોય, તે પર્યાયને “સ્વભાવપર્યાય' કહેવાય. જેમકે – અગુરુલઘુના વિકારરૂપ પર્યાયો.
દરેક દ્રવ્યમાં “અગુરુલઘુ' નામનો ગુણ હોય છે, આ ગુણ સૂક્ષ્મ, વાણીનો અવિષય અને આજ્ઞા ગ્રાહ્ય છે. તે બાર પ્રકારનો છે ૬ વૃદ્ધિરૂપ અને ૬ હાનિરૂપ... વૃદ્ધિ
હાનિ અનંતભાગવૃદ્ધિ
અનંતભાનહાનિ અસંખ્યાતભાગવૃદ્ધિ
અસંખ્યાતભાગહાનિ સંખ્યાતભાગવૃદ્ધિ
સંખ્યાતભાગહાનિ સંખ્યાતગુણવૃદ્ધિ
સંખ્યાતગુણહાનિ અસંખ્યાતગુણવૃદ્ધિ
અસંખ્યાતગુણહાનિ અનંતગુણવૃદ્ધિ
અનંતગુણહાનિ
આ બધા અગુરુલઘુના વિકારોને “સ્વભાવપર્યાય' કહેવાય. તે સૂક્ષ્મ અને અજ્ઞાગ્રાહ્ય હોવાથી યુક્તિનો અવિષય છે.
(૨) વિભાવપર્યાયઃ જે પર્યાય પરસાપેક્ષ હોય, બીજા દ્રવ્યની ઉપાધિના કારણે વિવક્ષિત દ્રવ્યમાં ઉત્પન્ન થયો હોય, તેને પરપર્યાય' કહેવાય. જેમકે – મનુષ્ય-નારકાદિ ચાર ગતિ કે ચોરાશી લાખ યોનિરૂપ પર્યાયો.
१. "अगुरुलघुत्वगुण सूक्ष्म, आज्ञाग्राह्य छइ. 'सूक्ष्म जिनोदितं तत्त्वं, हेतुभिर्नैव हन्यते । आज्ञासिद्धं तु तद्ग्राह्यं, नान्यथावादिनो जिनाः ॥' अगुरुलघुपर्यायाः सूक्ष्माः अवाग्गोचराः॥"
- વ્ય-ગુOT-પર્યાયનો રાસ ૨૨/૧ . ૨. “અરરતિરિયસૂર પુન્નાયા તે વિમવિિ માવા I. कम्मोपाधिविवज्जियपज्जया ते सहावमिदि भणिदा ॥१५॥"
- નિયમસાર:
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org