________________
* सप्तभङ्गीनयप्रदीपः एकांशग्राहको बोधो नयः" इति । ६ “नीयते येन श्रुताख्यप्रमाणविषयीकृतस्यार्थस्यांशस्तदितरांशौदासीन्यतः स प्रतिपत्तुरभिप्रायविशेषो नयः"।
- [પ્રમાનિયતત્ત્વાહ્નોતરી સમરિબ્બરે સૂત્ર-૨] (३४) एतस्यार्थ:-येन प्रत्यक्षादिप्रमाणेन, शब्दप्रमाणेन विषयीकृतस्य पदार्थस्यांशो
.........+ ગુણસૌમ્યા(૨) પ્રમાનેન સહીતાર્થેશો નચ:
ભાવાર્થ જે અનેક ધર્મરૂપે વસ્તુને જાણે તેને પ્રમાણ કહેવાય. આવા પ્રમાણ વડે જણાયેલી અનેકધર્માત્મક વસ્તુનો કોઇ એક અંશ તે નય છે. (૩) જ્ઞાતુરભપ્રાય
ભાવાર્થ : અનંતધર્માત્મક વસ્તુમાંથી કોઈ એક અંશને લઇને પ્રવર્તનારો જ્ઞાતાનો = પ્રમાતાનો જે અભિપ્રાયવિશેષ, તે નય.
(૪) શ્રવિન્ધો વા |
ભાવાર્થઃ માત્ર જ્ઞાન તે નય નથી, પણ શ્રુતજ્ઞાનરૂપ જ્ઞાનવિશેષ (= શાસ્ત્રાનુસારે પ્રવર્તનારો વિકલ્પ) તે નય છે, એવું કેટલાક કહે છે. ___ (५) सर्वत्रानन्तधर्माध्यासिते वस्तुनि एकांशग्राहको बोधो नयः - इति अनुयोगद्वारસૂત્રવૃત્તી |
ભાવાર્થ ઃ બધી વસ્તુઓ અનંત ધર્મથી વ્યાપ્ત છે, એટલે અનંતધર્મ-અધ્યાસિત એવી વસ્તુમાત્રમાં એક અંશને લેનારો જે બોધ, તે નય છે.
() नीयते येन श्रुताख्यप्रमाणविषयीकृतस्यार्थस्यांशस्तदितरांशौदासीन्यतः स प्रतिपत्तुरभिप्रायविशेषो नयः ॥
ભાવાર્થ : શ્રુતજ્ઞાનરૂપ આગમપ્રમાણના વિષય બનેલા એવા કોઈપણ પદાર્થનો એક અંશ, બીજા અંશની ઉદાસીનતાપૂર્વક જે અભિપ્રાય દ્વારા જણાય, તે વક્તા-જ્ઞાતાના અભિપ્રાયવિશેષને ન કહેવાય. (પ્રમાણનયતત્તાલોક - ૭/૧)
(૩૪) હવે પૂજય મહોપાધ્યાયજી મહારાજ, પ્રમાણનયતત્ત્વાલોકના સૂત્રમાં જે નયનું સ્વરૂપ બતાવ્યું છે, તેના અર્થનું નિરૂપણ કરે છે – ૧. પરમાર્થથી વસ્તુના એક અંશને નયન કહેવાય, પણ તે એક અંશને લઇને પ્રવર્તનારા અભિપ્રાયવિશેષને નય કહેવાય. તો પણ તે એક અંશ અભિપ્રાયરૂપ નયનો વિષય છે. એટલે તેમાં વિષયરૂપ નયનો ઉપચાર કરાય છે અને તેથી તે એક અંશને પણ નય કહેવામાં કોઈ બાધ નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org