________________
* सप्तभङ्गीनयप्रदीपः स्वीयद्रव्याद्यपेक्षया कथञ्चिदस्त्येव स्यात्, परद्रव्याद्य-पेक्षया नास्त्येव स्यात् । विधिप्रतिषेधप्रधानोऽयं तृतीयो भङ्गः।
(२१) अथार्थतश्चतुर्थभङ्ग व्यक्तीकुर्वन्ति-स्यादवक्तव्य[ मेवेति-] युगपद्विधिनिषेधकल्पनया चतुर्थ इति सदंशाऽसदंशयोर्द्वयोः समकालप्रत्यणा-निषेधप्रधानोऽयं भङ्गः । तथाही-विधिप्रतिषेधधर्मयोयुगपत्प्रधानभूतयोरेकस्य पदार्थस्य युगपद्विधि-निषेधद्वय इति
-~+ ગુણ સૌમ્યા અપેક્ષાએ છે જ – એવું જે કહેવું, અને (૨) પછી નિષેધની કલ્પનાને મુખ્ય કરીને, “ઘડો બીજાનાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની અપેક્ષાએ નથી જ' - એવું જે કહેવું, આ પ્રમાણે ક્રમશઃ વિધિ અને નિષેધની કલ્પનાને મુખ્ય કરીને કહેવા દ્વારા, ઘટાદિ વસ્તુઓ “ચાયૅવ ત્રીવ' એવા ત્રીજા ભાંગાને પામે છે.
જેમકે - ઘડો પોતાના દ્રવ્યાદિની અપેક્ષાએ કથંચિત્ છે જ અને પારદ્રવ્યાદિની અપેક્ષાએ કથંચિત નથી જ. આ પ્રમાણે વિધિ અને પ્રતિષેધ બંનેની (ક્રમે કરીને) મુખ્યતાવાળો આ ત્રીજો ભાંગો છે. (૨૧) હવે ચોથો ભાંગો જણાવે છે –
જિક સમભંગીનું ચોથું ચરણ (૪) વિજીવ્યમેવ સર્વમ્ સર્વમ્ = ઘટ, પટાદિ તમામ વસ્તુઓ યાત્ = અપેક્ષાએ = યુગપત્ વિધિ-નિષેધ ઉભયની કલ્પનાને મુખ્ય કરીને કહેવાની અપેક્ષાએ વજીવ્યમેવ = કહી શકાતી જ નથી. આ ચોથો ભાંગો છે.
તેનો વિસ્તાર આ પ્રમાણે – નિયમ યુગપત્ (= એક જ સમયે) બે વિરુદ્ધ ધર્મોનો મુખ્યપણે પ્રયોગ ન જ થઈ શકે.
પ્રસ્તુતમાં, વિધિ અને પ્રતિષેધ (અસ્તિત્વ-નાસ્તિત્વ) બંને વિરુદ્ધ ધર્મ છે. એટલે એકવસ્તુમાં એકસમયે જ તે બેનો પ્રધાનપણે પ્રયોગ ન થઈ શકે. કારણ કે, જેનાથી તેવો પ્રયોગ થાય તેવો કોઈ શબ્દ જ નથી અને એટલે જ તે વસ્તુ અનિર્વચનીય બને છે. અને અનિર્વચનીય હોવાથી જ ઘટાદિ વસ્તુ વિશે ‘ચાવવ્ય' = ઘટાદિ પદાર્થો અપેક્ષાએ અવક્તવ્ય છે” એવો ચોથો ભાંગો પ્રાપ્ત થાય છે.
આ જ વાતનો શબ્દશઃ અર્થ આ પ્રમાણે છે –.
શબ્દાર્થ ઃ સમકાળે વસ્તુના સદંશ અને અસંદશની એકીસાથે પ્રરૂપણા કરવાના નિષેધમાં પ્રધાન એવો આ ચોથો ભાંગો છે. તે આ પ્રમાણે – એક જ પદાર્થના પ્રધાન થયેલા વિવિધર્મ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org