________________
--
પશિબિત પરિચય
: સપ્તભંગી નયપ્રદીપ... ભાષા-શૈલી: સંસ્કૃત-ગદ્ય રચયિતા
: શાસ્ત્રરહસ્યપારદર્શી પૂજય મહોપાધ્યાયશ્રી યશોવિજયજી
મહારાજા ... વિષય
: સપ્તભંગી અને સાત નયોનું સુવિશદ વર્ણન...
વિશેષાવશ્યકભાષ્ય, રત્નાકરાવતારિકા વગેરે ગ્રંથોના આધારે
વિષયનું સ્પષ્ટીકરણ. ગુણસૌમ્યા
: સપ્તભંગીનયપ્રદીપના પદાર્થો પર સુવિશદ પ્રકાશ પાથરનારી
ભાવાર્થ-વિવેચનમય “ગુણસૌમ્યા' નામની ગુર્જર વૃત્તિ... દિવ્યાશીર્વાદ : કર્મસાહિત્યનિષ્ણાત પ. પૂ. આ. ભ. શ્રી વિ. પ્રેમસૂરીશ્વરજી
મહારાજા. ન્યાયવિશારદ પ. પૂ. આ. ભ. શ્રી વિ. ભુવનભાનુસૂરીશ્વરજી | મહારાજા. મેવાડદેશોદ્ધારક પ. પૂ. આ. ભ. શ્રી વિ. જિતેન્દ્રસૂરીશ્વરજી
મહારાજા. શુભાશીર્વાદ
સિદ્ધાંતદિવાકર, સુવિશાલગચ્છાધિપતિ પ. પૂ. આ. ભ. શ્રી
વિ. જયઘોષસૂરીશ્વરજી મહારાજા. વિવેચનપ્રેરક-માર્ગદર્શક : દીક્ષાદાનેશ્વરી પ. પૂ. આ. ભ. શ્રી વિ. ગુણરત્નસૂરીશ્વરજી
મહારાજા તથા પ્રવચનપ્રભાવક પ. પૂ. આ. ભ. શ્રી વિ.
રશ્મિરત્નસૂરીશ્વરજી મહારાજા. સંશોધક
: વિદ્વદ્વર્ય મુનિરાજ શ્રી સૌમ્યાંગરત્નવિજયજી મ. સા. સહાયક
: મુનિરાજશ્રી તીર્થરત્નવિજયજી મ. સા. વિવેચક
: મુનિરાજશ્રી યશરત્નવિજયજી મ. સા. વિવેચનનિમિત્ત : પ. પૂ. દીક્ષાદાનેશ્વરી આ. ભ. શ્રી ગુણરત્નસૂરીશ્વરજી
મહારાજાનું આચાર્યપદ રજતવર્ષ... પ્રકાશક
જિનગુણ આરાધક ટ્રસ્ટ-મુંબઈ પ્રકાશનવર્ષ
: વિ. સં. ૨૦૬૯, વીર સં. ૨૫૩૯, ઇ. સ. ૨૦૧૩ લાભાર્થી
: અઠવાલાઇન્સ જે. મૂર્તિપૂજક જૈનસંઘ તથા ફૂલચંદ કલ્યાણચંદ
ઝવેરી ટ્રસ્ટ. આવૃત્તિ
: પ્રથમ નકલ : ૫O મૂલ્ય : ૩ પ્રીન્ટીંગ-ડીઝાઇનીંગ : નવરંગ પ્રીન્ટર્સ – અપૂર્વભાઈ, મો. ૯૪૨૮૫૭૦૪૦૧ સૂચના
આ ગ્રંથનું પ્રકાશન જ્ઞાનનિધિના સદ્વ્યયથી થયું હોવાથી ગૃહસ્થોએ માલિકી કરવી નહીં... જ્ઞાનભંડાર તથા સાધુ-સાધ્વી ભગવંતોને ભેટ.
--------
---------
-
-
----
-------
--
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org