________________
* सप्तभङ्गीनयप्रदीप: રૂટા પ્રતિપર્યાયં પ્રતિપદાર્થનુયોરાનાં સમાનામેવ સન્મવાત'' રૂશા તિ
(९) अथ सप्तभङ्गी स्वख्यतः प्रदर्श्यते, तथाहि-'स्यादस्त्येव सर्वम्' इति सदंशकल्पनाविभजनेन प्रथमो भङ्गः। स्यान्नास्त्येव सर्वम्' इति पर्युदासकल्पनाविभजनेन द्वितीयो
+ ગુણસૌમ્યા+ ...
* ભાંગા સાત હોવાનું રહસ્ય જ પ્રશ્નઃ યાત, ચીત્રાતિ વગેરે સાત જ ભાંગાઓ કેમ? તેનું કારણ શું?
ઉત્તરઃ કારણ એ જ કે, વસ્તુના તે તે ધર્મો વિશે શ્રોતાઓના મનમાં માત્ર સાત જ પ્રશ્નો થાય છે અને તેથી તેના સમાધાનરૂપે માત્ર સાત જ ભાંગા થાય. (તેનાથી વધુ ભાંગા નહીં.)
જીવાદિદ્રવ્યમાં નિત્યાનિત્યાદિ ધર્મ વિશેના સાત પ્રશ્નો અને તેના જવાબો આ પ્રમાણે થાય છે -
(૧) શું જીવ નિત્ય છે? હા - દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ સ્થાન્નિત્વ છે. (૨) શું જીવ અનિત્ય છે? હા - પર્યાયાર્થિકનયની અપેક્ષાએ સ્થાનિત્વ છે.
(૩) શું જીવ નિત્ય – અનિત્ય બંને છે ? હા - ક્રમશઃ બંને નયો લગાડતાં આ જીવ સ્થાન્નિત્ય પણ છે અને નિત્ય પણ છે.
(૪) બંને હોવાથી શું સાથે બોલી શકાય છે? ના – બંને ધર્મો એકી સાથે એક જ શબ્દથી બોલી શકાય નહીં, માટે વિવ્ય પણ છે.
આ પ્રમાણે બાકીના ભાંગાઓ પણ સંયોગથી સમજી લેવા. એટલે મૂળ વાત-પ્રશ્નોત્તરી સાત હોવાથી ભાંગાઓ પણ સાત જ થાય, તેનાથી વધુ નહીં. (૯) આ પ્રમાણે સપ્તભંગીનું લક્ષણ કહ્યું, હવે તેનું સ્વરૂપ જણાવતાં કહે છે –
* સપ્તભંગીનું સ્વરૂપ બતાવનાર સૂત્રો જ (૧) સૂત્રઃ વચ્ચેવ સમિતિ સવંશવેલાનાવિમનને પ્રથમ મ છે
સૂત્રાર્થ ઘટ-પટ-આત્મા વગેરે સર્વ પદાર્થો (પોતાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની) અપેક્ષાએ અસ્તિરૂપ જ છે, આવા પ્રકારની સદંશધર્મની કલ્પનાને મુખ્ય કરીને કહેવું તે પહેલો ભાગો છે.
(૨) સૂત્રઃ ચાત્રાન્ચેવ સર્વગતિ પથુદાસત્પનાવિમનને દ્વિતીય ભ .
સૂત્રાર્થ ઘટ, પટ, આત્મા વગેરે સર્વ પદાર્થો (બીજા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની) અપેક્ષાએ નથી જ, આવા પ્રકારની નિષેધની કલ્પનાને મુખ્ય કરીને કહેવું, તે બીજો ભાંગો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org