________________
ઉપાધ્યાયજી મહારાજની ગુજરાતી ભાષામાં રચાયેલી કૃતિઓ આ પ્રમાણે છે -
(૧) સમાધિશતક
(૨૩) દિક્પટ ચોરાશી બોલ (પદ્ય) (૨૪) જ્ઞાનસારનો ટબો
(૨) સમતાશતક
(૩) દ્રવ્યગુણપર્યાયનો રાસ
(૪) શ્રીપાળરાજાના રાસનો પાછલો ભાગ (૫) જંબુસ્વામીનો રાસ (૬) આઠદૃષ્ટિની સજ્ઝાયો
(૭) વીરસ્તુતિરૂપ ૧૫૦ ગાથાનું હુંડીનું સ્તવન (૮) શ્રીસીમંધરસ્વામીની વિનંતિરૂપ ૩૫૦ ગાથાનું સ્તવન
(૯) સવાસો ગાથાનું સ્તવન
(૧૦) પ્રતિક્રમણ હેતુ ગર્ભિત સજ્ઝાય (૧૧) સિદ્ધસહસ્રનામવર્ણન છંદ (૧૨) નેમ-રાજુલના છ ગીતો (૧૩) મૌન એકાદશીનું દોઢસો
કલ્યાણકનું સ્તવન
(૧૪) નિશ્ચયવ્યવહારગર્ભિત શ્રીશાંતિજિનસ્તવન
(૧૫) નિશ્ચયવ્યવહારગર્ભિત
શ્રીસીમંધરસ્વામી સ્તવન
(૧૬) શ્રીગણધા૨ ભાસ (૧૭) સાધુવંદના
(૧૮) અગ્યાર અંગની સજ્ઝાય (૧૯) પિસ્તાલીસ આગમના નામની સજ્ઝાય
(૨૦) સુગુરુની સજ્ઝાય
(૨૧) પાંચ કુગુરુની સજઝાય
(૨૨) સંવિજ્ઞપક્ષીય વદનચપેટા સજ્ઝાય
Jain Education International
(૨૫) આનંદઘનજીની સ્તુતિરૂપ અષ્ટપદી (૨૬) સમકિતના સડસઠ બોલની સાય (૨૭) તત્ત્વાર્થનો ટબો
24
(૨૮) અઢાર પાપસ્થાનકની સજ્ઝાયો (૨૯) જસવિલાપ વગેરે આધ્યાત્મિક પદો (૩૦) વર્તમાન ચોવીશીના પ્રભુના સ્તવનોની ત્રણ ચોવિશીઓ (૩૧) વિહરમાન પ્રભુના સ્તવનોની વિશી (૩૨) નવનિધાન સ્તવનો
આમ મહોપાધ્યાયજીએ ઘણા વિશાળ સાહિત્યનું સર્જન કરી આપણી ઉપર ઘણો
મોટો ઉપકાર કર્યો છે.
(૩૩) અમૃતવેલિની નાની સજ્ઝાય (૩૪) અમૃતવેલિની મોટી સજ્ઝાય (૩૫) જિનપ્રતિમાસ્થાપનની ત્રણ સજ્ઝાયો
(૩૬) સંયમશ્રેણિ વિચાર સજ્ઝાય
(૩૭) યતિધર્મબત્રીશી
(૩૮) સમુદ્ર વહાણ સંવાદ
(૩૯) પંચપરમેષ્ઠિ ગીતા (૪૦) જંબૂસ્વામી બ્રહ્મગીતા (૪૧) સમ્યક્ત્વના ષસ્થાન સ્વરૂપની ચોપાઈ
(૪૨) અનેક વિશિષ્ટ જિન સ્તવનો (૪૩) અનેક સામાન્ય જિન સ્તવનો (૪૪) અનેક સજ્ઝાયો વગેરે.
For Personal & Private Use Only
www.jalnelibrary.org